✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાવનગર: ટ્રક પલટતા 19 લોકોના મોત, જાણો મૃતકોની યાદી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 May 2018 12:09 PM (IST)
1

ભાવનગર: ભાવનગરમાં મોટો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાવનગરમાં બાવલિયારી નજીક ટ્રક પલટી જતાં 19 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 6 લોકો ઘાયલ થયા છે. સિમેન્ટ ભરેલો ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો છે. 19 લોકોના મોત થયા છે. તમામ મૃતકો તળાજાના રહેવાસી છે.

2

મૃતકોમાં 12 મહિલા, 4 પુરૂષ અને 3 બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત બાદ ટ્રક ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો છે.

3

કમલેશભાઈ ડાભી, ઉ.12 વર્ષ, રહે.સરતાનપર, હીરલબેન વેગડ, ઉ.13 વર્ષ, રહે.સરતાનપર, મઘુબેન ચુડાસમા, ઉ.40 વર્ષ, રહે.સરતાનપર, ભુરાભાઈ મકવાણા, ઉ.50 વર્ષ, રહે.સરતાનપર તમામ મૃતકો તળાજાના રહેવાસી છે.

4

હરીભાઈ બારૈયા, ઉ.28 વર્ષ, રહે. પાદરી, કાનુબેન વેગડ, ઉ.50 વર્ષ, રહે. પાદરી, લખીબેન મકવાણા, ઉ.52 વર્ષ, રહે.સરતાનપર, હંસાબેન બારૈયા- ઉ.40 વર્ષ, કૈલાસબેન ડાભી, ઉ.32 વર્ષ, રહે.સરતાનપર, આશાબેન ડાભી, ઉ.32 વર્ષ, રહે.સરતાનપર, લાભુબેન વેગડ, ઉ.40 વર્ષ, રહે.સરતાનપર, મયુરભાઈ ડાભી, ઉ.33 વર્ષ, રહે.સરતાનપર

5

કાજલબેન બારૈયા, ઉંમર- 22 વર્ષ, શોભાબેન મેર- ઉ.32 રહે.સરતાનપર, ભોલુ મેર, ઉ.6 વર્ષ, રહે.સરતાનપર, પાયલબેન બારૈયા, ઉ.25 વર્ષ, રહે. પાદરી, ભોલુભાઈ ડાભી, ઉ.14 વર્ષ, રહે.સરતાનપર, મમતાબેન ચૌહાણ- ઉ.17 વર્ષ,

  • હોમ
  • ભાવનગર
  • ભાવનગર: ટ્રક પલટતા 19 લોકોના મોત, જાણો મૃતકોની યાદી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.