PM મોદી, અમિત શાહ, બાબા રામદેવે પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પી, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Aug 2016 09:44 AM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
વડાપ્રધાન મોદી સિવાય ભારતીય જનતા પાર્ટીના વડા અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કોંગ્રેસ નેતા અહેમદ પટેલ, ભાજપ નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા, બાબા રામદેવ સહિતના લોકોએ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
14
સાળંગપુરઃ બોચાસણવાસી શ્રીસ્વામીનારાયણ સંસ્થા(BAPS)ના વડા પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા છે. પ્રમુખ સ્વામી મહારાજે ગઇકાલે સાળંગપુરમાં 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. પ્રમુખ સ્વામી છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેઓ બ્રહ્મલીન થતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપતા લખ્યુ હતું કે 'પ્રમુખ સ્વામી મારા પથદર્શક હતા.' મોદીએ ટ્વિટર પર સ્વામીબાપાના આર્શિવાદ લેતી તસવીર પોસ્ટ કરી હતી.