પ્રમુખ સ્વામીના નશ્વર દેહને -10 ડીગ્રી તાપમાન ધરાવતી કાચની પેટીમાં સચવાયો છે
બાપાના નશ્વર દેહને ત્રણ દિવસ સાચવવા માટે 10-10 ફૂટનો ખાસ કાચની પેટી બનાવવામાં આવી છે. તેની રચના એ પ્રકારની છે કે તે ચંદન અને સુખડનું હોય તેવું લાગે છે. પેટીમાં ખાસ પ્રકારનું વાતાનુકુલુન તંત્ર મુકવામાં આવ્યું છે.નશ્વર દેહને સાચવવા માટે -10 ડીગ્રી ટેમ્પ્રેચર મેઇન્ટેઇન કરવામાં આવી રહ્યું છે. જો કે પ્રમુખસ્વામીના પાર્થિવ દેહ પર કોઇ કેમિકલ લગાડાયુ નથી, માત્ર મસ્તક પર ચંદનનો લેપ કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાળંગપુરઃ બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ્રમુખ સ્વામી મહારાજ ગયા શનિવારે (13 ઓગસ્ટ) બ્રહ્મલીન થયા. દરેક ભક્તને તેમના અંતિમ દર્શન થાય એ હેતુસર વિશેષ અંતિમ દર્શનનું આયોજન કરાયું છે. તમામ ભક્તો પ્રમુખ સ્વામીને એક વિશેષ પ્રકારના બોક્સમાં રાખવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -