અદા શર્માની હૉટ લૂકવાળી તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, જુઓ Photos
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Dec 2019 09:08 AM (IST)
1
અદાએ વર્ષ 2008થી ફિલ્મ 1920થી પોતાની ફિલ્મી કારકીર્દી શરૂ કરી હતી.
2
અદા શર્માએ આ લૂકની તસવીરો ઇન્ટાગ્રામ પર શેર કરી છે, આ તસવીરો શેર કરતાં તેને 'સિરદર્દ'ની વાત કહી છે. ખરેખરમાં આ અદાનો ગ્લેમરસ સિરદર્દ છે.
3
અદા શર્માએ બિકીનીમાં કેટલીક તસવીરો શેર કરી છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે, અદાએ એનિમલ પ્રિન્ટ મોનોકિની પહેરી છે, અને આમાં તે એકદમ બ્યૂટીફૂલ દેખાઇ રહી છે.
4
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અદા શર્મા તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ કમાન્ડો 3માં જોવા મળી હતી. અદાની એક્ટિંગથી લોકો પ્રભાવિત તો છે જ પણ સાથે સાથે તેની કેટલીક તસવીરોથી પણ લોકો તેને પસંદ કરી રહ્યાં છે. એક્ટ્રેસે તાજેતરમાંજ સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જે બિકીનીમાં છે.