સુરત25 નવેમ્બર: સુરતનીસ્વાદપ્રિયજનતામાટેહવેકર્ણાટકનાજાણીતાદાવણગેરેસ્ટાઇલઢોસાનોઅસ્સલસ્વાદહવેસુરતમાંજઉપલબ્ધબન્યોછે. રવિવારેઅડાજણનાપ્રથમસર્કલખાતેઆવેલીદબ્લવર્ડખાતે દક્ષિણગુજરાતનુંપહેલુંડીવીજીબેન્નેઢોસારેસ્ટોરન્ટભવ્યરીતેશરૂકરવામાંઆવ્યુંછે. આઅનોખાદાવણગેરેસ્ટાઇલઢોસાઆઉટલેટનુંઉદ્ઘાટનઆશાદીપગ્રુપઓફસ્કૂલ્સનામેનેજિંગડિરેક્ટરમહેશરામાણીદ્વારાકરવામાંઆવ્યું, ત્યારબાદરેસ્ટોરન્ટનેસત્તાવારરીતેજનતામાટેખુલ્લુમૂકીદેવામાંઆવ્યું. ઉદ્ઘાટનસાથેજહવેઆરેસ્ટોરન્ટદરરોજસવારે 8:30થીરાત્રીે 11:00 સુધીખુલ્લુંરહેશે.
આપ્રસંગેઆઉટલેટનાઓનરશરણએજણાવ્યુંહતુંકેઆઆઉટલેટનીસૌથીમોટીવિશેષતાકર્ણાટકનાદાવણગેરેશહેરનીપ્રસિદ્ધબેન્નેઢોસાસ્ટાઇલછે, જેમાંદરેકવાનગીમાંપૂરતુંવ્હાઇટબટર (બેન્ને)નોઉપયોગકરવામાંઆવેછે. જેઅનોખોસ્વાદસુરતવાસીઓનેઅત્યારસુધીક્યારેયમળ્યોનથી. ડીવીજીબેન્નેઢોસાએકલોકપ્રિયફ્રેન્ચાઈઝીમોડલઆધારિતચેઇનછે, જેની 12થીવધુશાખાઓબેંગલુરુ, પુણે, અમદાવાદઅનેવડોદરાજેવીશહેરોમાંચાલીરહીછે. સુરતઅનેદક્ષિણગુજરાતમાંઆતેમનોપહેલોઆઉટલેટછે, જેસ્થાનિકફૂડલવર્સમાટેનવોઅનેઓથેન્ટિકસાઉથઇન્ડિયનફ્લેવરલઈનેઆવ્યુંછે. અડાજણખાતેશરૂથયેલઆરેસ્ટોરન્ટ 1400 સ્ક્વેરફૂટવિસ્તારમાંફેલાયેલુંછેઅનેઅહીં 60 લોકોનેબેઠકસુવિધાઉપલબ્ધછે.
