સુરત (ગુજરાત), 24 ફેબ્રુઆરી: સુરતનાટેક્સટાઇલઉદ્યોગમાંવિશ્વસનીયનામતરીકેઓળખાતીકેસરીયાટેક્સટાઇલકંપનીએપોતાનીહાજરીનેવધુમજબૂતકરતાંબેનવાએપેરલબ્રાન્ડ્સલોન્ચકર્યાછે. પુરુષવસ્ત્રોમાટેમેન્ઝારોઅનેબાળકોનાવસ્ત્રોમાટેકિકીબૂનામેરજૂકરાયેલાબ્રાન્ડ્સસાથેકંપનીએનવામાર્કેટસેગમેન્ટમાંપ્રવેશકર્યોછે.

શનિવારેયોજાયેલાભવ્યલોન્ચકાર્યક્રમમાંશહેરનાઅગ્રણીટેક્સટાઇલવેપારીઓ, હોલસેલર્સઅનેરિટેલર્સમોટીસંખ્યામાંઉપસ્થિતરહ્યાહતા. કંપનીના B2B, B2C તેમજફ્રેન્ચાઇઝમોડલમારફતેઅત્યારસુધીમાંએકલાખથીવધુવેપારીઓઅનેઉદ્યોગસાહસિકોનેવ્યવસાયિકસહારોમળ્યોહોવાનુંજણાવવામાંઆવ્યુંછે.

નવીશરૂઆતસાથેમેન્ઝારોઅનેકિકીબૂબ્રાન્ડહેઠળનવીનતમફેશનટ્રેન્ડમુજબનાકપડાંસીધાફેક્ટરીરેટેઉપલબ્ધકરાવવામાંઆવશે. કંપનીનામતે, વ્યવસ્થાકારણેરિટેલર્સઅનેબિઝનેસપાર્ટનર્સનેવધુનફોકમાવાનીતકમળશે. લોન્ચપ્રસંગેગ્રાન્ડઓપનિંગઓફર્સનીપણજાહેરાતકરવામાંઆવીહતી.

કંપનીનાફાઉન્ડરરિતેશમોદીએજણાવ્યુંહતુંકે, વેપારીઓસાથેમળીનેવિકાસકરવોકંપનીનીમૂળવિચારધારારહીછે. સીધીકિંમતોઅનેગોઠવાયેલાબિઝનેસમોડલનાઆધારેઉદ્યોગસાહસિકોનેવિસ્તરણમાટેસરળઅનેટકાઉતકપૂરીપાડવાનોહેતુરાખવામાંઆવ્યોછે.

કેસરીયાટેક્સટાઇલકંપની 0 ટકારોયલ્ટીસાથેનાફ્રેન્ચાઇઝમોડલપરકાર્યકરેછે. ટેક્સટાઇલક્ષેત્રમાંનવાવ્યવસાયિકઅવસરસર્જવાઅનેવેપારીઓનેમજબૂતબનાવવાકંપનીસતતપ્રયત્નશીલહોવાનુંપણજણાવાયુંછે.નવાબ્રાન્ડ્સદોરીવાલાસ્ક્વેરખાતે, સુરતરેલવેસ્ટેશનસામેઉપલબ્ધકરવામાંઆવ્યાછે.

ઉલ્લેખનીયછેકેકેસરિયાટેક્સટાઈલકંપનીએવર્ષોથીભારતીયટેક્સટાઈલમાર્કેટમાંપોતાનીમજબૂતઓળખઊભીકરીછે. બ્રાન્ડસાડી, કુર્તી, લહેંગા, સૂટ, નાઈટવેર, કોઓર્ડસેટ, મહિલાવસ્ત્રો, પુરુષવસ્ત્રોઅનેબાળકોનાવસ્ત્રોસહિતવિવિધપ્રકારનાપરિધાનનીવિશાળશ્રેણીઓફરકરેછે. મજબૂતવિતરણનેટવર્કનાકારણેકંપનીનાઉત્પાદનોસમગ્રભારતમાંઉપલબ્ધછેઅનેતેવિશ્વના 80થીવધુદેશોમાંનિકાસપણથાયછે.

Disclaimer: This is a sponsored article. ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.