સુરત (ગુજરાત) [ભારત], 22 ડિસેમ્બર:ભારતનાસૌથીમોટામલ્ટિપ્લેક્સતથા 14 સ્ક્રીનઅને 3000+ બેઠકોધરાવતા, 'પ્રેશિયા' એતેનાલોન્ચીંગબાદસંચાલનનુંએકવર્ષસફળતાપૂર્વકપૂર્ણકર્યુંછે. આસિદ્ધિ, દર્શકોનેપ્રીમિયમસિનેમાઅનુભવોપ્રદાનકરવાનીતેનીસફરમાંએકમહત્વપૂર્ણમાઇલસ્ટોનછે.
વિતેલાએકવર્ષમાં, આમલ્ટિપ્લેક્સસુરતમાંએકમુખ્યમનોરંજનસ્થળતરીકેઉભરીઆવ્યુંછે. તેણેમોટીસંખ્યામાંમુલાકાતીઓનેઆકર્ષિતકર્યાછેઅનેતેમનેટેકનોલોજી, આરામઅનેઆતિથ્યનાજોરદારસંગમસાથેસિનેમાજોવાનોરોમાંચકઅનુભવનેઆપ્યોછે.
પ્રેશિયાનાપ્રથમવર્ષનીખાસહાઇલાઇટ, સુરતમાં IMAX ફોર્મેટનીરજૂઆતહતી. IMAX સ્ક્રીનવધુસારીવિઝ્યુઅલક્લેરિટીઅનેકોન્ટ્રાસ્ટપ્રદાનકરેછે. આનીસાથેજ, તેમાંઇમર્સિવ, મલ્ટિડાયરેક્શનલસાઉન્ડપણછેજેપ્રેક્ષકોનુંમનોરંજનવધારેછે.
પ્રેશિયાએમૂવીજોવાનાએકકસ્ટમાઇઝ્ડઅનુભવતરીકેપણપ્રેક્ષકોનેમોહિતકર્યાછે. લાંબાસમયસુધીજોવામાટેરજાઇવાળાસ્યુટબેડથીલઈનેપ્રાઇવેસીઅનેઆરામઆપતાકપલરિક્લાઈનર્સસુધી, દરેકઓડિટોરિયમનેઆરામઅનેઆનંદનેપ્રાથમિકતાઆપવામાટેડિઝાઈનકરવામાંઆવ્યુંછે. આવીરોમાંચસાથેનીવ્યવસ્થાએ 'પ્રેશિયાનીપ્રીમિયમસિનેમેટિકલાઉન્જતરીકેઅલગઓળખઉભીકરેછે.
'પ્રેશિયા'નીઆઉપલબ્ધિઅંગેરાજહંસગ્રુપનાચેરમેનજયેશદેસાઈએજણાવ્યુંહતુંકે, “રાજહંસનુંવિઝનહંમેશાવિશ્વનાસૌથીશ્રેષ્ઠમનોરંજનઅનુભવોનેઘરઆંગણેઉપલબ્ધકરાવવાનુંરહ્યુંછે. 'પ્રેશિયા' સાથે, અમેસુરતમાંફિલ્મોજોવાનીરીતબદલીનાખીછેઅનેપ્રેક્ષકોનેએક્સ્ટ્રાઓર્ડિનરીઅનુભવઆપ્યોછે. અમારીમાટેએજોવુંખરેખરરોમાંચકછેકે, પ્રેશિયાએકવર્ષનીઅંદરશહેરનાલેન્ડમાર્કતરીકેઉભર્યુછેઅનેમનોરંજન, લેઝરઅનેઆનંદમાટેએકપસંદગીનુંસ્થળબન્યુંછે. અમેપ્રેક્ષકોનેવર્લ્ડ-ક્લાસમનોરંજનઅનુભવોઆપવામાટેપ્રતિબદ્ધછીએ."
તેનીમનમોહકડિઝાઇન, સુલભતાઅનેપ્રીમિયમઆહલાદકઅનુભવે, પ્રેશિયામલ્ટિપ્લેક્સનેપરિવારો, યુગલોઅનેસિનેમાનાશોખીનલોકોમાંલોકપ્રિયબેસ્ટચોઈસબનાવીછે.
રાજહંસસિનેમાઝદેશભરમાંતેનીહાજરીનોવિસ્તારકરીછે. હાલમાંસમગ્રભારતમાંતેની 160 થીવધુસ્ક્રીનોકાર્યરતછેઅનેચંદીગઢ, મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ, પુણે, કોલકાતાઅનેહૈદરાબાદસહિતનાશહેરોમાં 65+ સ્ક્રીનોનુંડેવલપમેન્ટકાર્યજારીછે.
Disclaimer: This is a sponsored article. ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.
