વર્લ્ડસુરતેભારતસરકારનાપર્યટનમંત્રાલયતરફથી5-સ્ટારહોટેલક્લાસિફિકેશનહાંસલકર્યુંછે, જેમાત્રહોટેલમાટેનહીંપરંતુસુરતનાઝડપથીવિકસતાહોસ્પિટાલિટીક્ષેત્રમાટેપણએકસીમાચિહ્નરૂપસિદ્ધિબનીછે. પર્યટનમંત્રાલયનું 5-સ્ટારક્લાસિફિકેશનમેળવનારીગુજરાતનીગણતરીનીહોટેલોમાંસ્થાનમેળવીનેવર્લ્ડસુરતેરાજ્યનાલક્ઝરીહોસ્પિટાલિટીક્ષેત્રમાંનવોમાપદંડસ્થાપિતકર્યોછે. માન્યતાસાથેવર્લ્ડસુરતહવેભારતસરકારદ્વારાસત્તાવારરીતેવર્ગીકૃત5-સ્ટારહોટેલોમાંસામેલથયુંછે. લક્ઝરીહોસ્પિટાલિટી, ઉચ્ચસ્તરનીસેવાઅનેકાર્યસંચાલનનીગુણવત્તાસહિતપર્યટનમંત્રાલયદ્વારાનિર્ધારિતકડકમાપદંડોનેસફળતાપૂર્વકપૂર્ણકર્યાબાદપ્રતિષ્ઠિત5-સ્ટારક્લાસિફિકેશનપ્રાપ્તથયુંછે.

Continues below advertisement

ભારતનાહોસ્પિટાલિટીક્ષેત્રમાંપર્યટનમંત્રાલયની 5-સ્ટારક્લાસિફિકેશનપ્રક્રિયાસૌથીવ્યાપકઅનેકડકમૂલ્યાંકનપદ્ધતિઓમાંનીએકમાનવામાંઆવેછે. સામાન્યપ્રમાણપત્રોથીવિપરીત, પ્રક્રિયામાંઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્જિનિયરિંગસિસ્ટમ્સ, ગેસ્ટફેસિલિટીઝ, ઓપરેશનલએક્સલન્સ, સર્વિસક્વાલિટી, ફૂડએન્ડબેવરેજનાધોરણો, સલામતીનીવ્યવસ્થાઓ, ટકાઉવિકાસ, સુલભતા, ટેક્નોલોજીનુંસંકલનતેમજગેસ્ટએક્સપિરિયન્સસહિતનાતમામપાસાનુંઅત્યંતવિગતવારમૂલ્યાંકનકરવામાંઆવેછે. પ્રક્રિયામાંઆશરે 30થીવધુલાયસન્સ, કાયદેસરમંજૂરીઓ, તેમજઅન્યજરૂરીદસ્તાવેજોરજૂકરીનેતેનીસઘનચકાસણીમાંથીપણપસારથવુંપડેછે, જેસરકારનીમૂલ્યાંકનપ્રક્રિયાનીવ્યાપકતાઅનેકડકતાદર્શાવેછે. હોસ્પિટાલિટીક્ષેત્રનાનિષ્ણાતોનાજણાવ્યામુજબ, પ્રક્રિયાઉદ્યોગનીસૌથીકડકડ્યૂ-ડિલિજન્સપ્રક્રિયાઓમાંનીએકછે, જેમાંસરકારસર્વોચ્ચશ્રેણીનુંક્લાસિફિકેશનએનાયતકરેતેપહેલાંપ્રોપર્ટીનીસર્વાંગીતૈયારીઓનીસઘનચકાસણીકરવામાંઆવેછે. સામાન્યરીતેઅનેકપ્રીમિયમહોસ્પિટાલિટીપ્રોજેક્ટ્સનેકાર્યરતથયાનાવર્ષોબાદમાન્યતાપ્રાપ્તથાયછે, જ્યારેવર્લ્ડસુરતેટૂંકાસમયમાંતમામકડકરાષ્ટ્રીયમાપદંડોનેસફળતાપૂર્વકપૂર્ણકરીનેપ્રતિષ્ઠિતસિદ્ધિહાંસલકરીછે.

હિંદવાગ્રુપનાકેયુરખેનીજણાવ્યુંહતુંકે, "વર્લ્ડસુરતમાટે 5-સ્ટારક્લાસિફિકેશનમાત્રએકસિદ્ધિનથી, પરંતુતેવૈશ્વિકબિઝનેસઅનેહોસ્પિટાલિટીક્ષેત્રમાંસુરતનામજબૂતસ્થાનનેવધુદૃઢબનાવેછે. અમારીદૃષ્ટિહંમેશાંએવીવિશ્વસ્તરીયસુવિધાઓનુંનિર્માણકરવાનીરહીછે, જેશહેરનાઝડપીવિકાસઅનેભવિષ્યનીજરૂરિયાતોનેઅનુરૂપહોય. માન્યતાભારતનાઅગ્રણીબિઝનેસ, પર્યટનઅનેઆંતરરાષ્ટ્રીયહોસ્પિટાલિટીડેસ્ટિનેશન્સમાંસુરતનેવધુમજબૂતસ્થાનઅપાવવાનાઅમારાસંકલ્પનેવધુબળઆપેછે."

Continues below advertisement

સિદ્ધિછેલ્લાઅનેકદાયકાઓદરમિયાનસુરતેકરેલાનોંધપાત્રવિકાસઅનેપરિવર્તનનીપણસાક્ષીછે. વિશ્વભરમાં 'ડાયમંડસિટી' તરીકેજાણીતાતથાભારતનાઅગ્રણીટેક્સટાઇલઅનેમેન્યુફેક્ચરિંગહબતરીકેવિકસેલાસુરતેવિશ્વસ્તરીયઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટઅર્બનપ્લાનિંગઅનેમજબૂતઉદ્યોગસાહસિકઇકોસિસ્ટમનાઆધારેસતતપોતાનીઆગવીઓળખમજબૂતબનાવીછે. જોકેસુરતઆર્થિકરીતેદેશનાસૌથીમહત્વપૂર્ણશહેરોમાંનુંએકછે, તેમછતાંલાંબાસમયથીઆંતરરાષ્ટ્રીયબિઝનેસટ્રાવેલર્સ, મલ્ટીનેશનલકંપનીઓ, રોકાણકારો, કન્વેન્શનડેલિગેટ્સતથાલક્ઝરીલેઝરપ્રવાસીઓનીજરૂરિયાતોનેઅનુરૂપવિશ્વસ્તરીયહોસ્પિટાલિટીડેસ્ટિનેશનનીખોટઅનુભવાતીહતી. વર્લ્ડસુરતનુંવિઝનલાંબાસમયથીરહેલીજરૂરિયાતનેપૂર્ણકરવાનીસાથેશહેરનાહોસ્પિટાલિટીક્ષેત્રનેનવાધોરણોસુધીપહોંચાડવાનુંરહ્યુંછે.

વર્લ્ડસુરતનેભારતનાસૌથીઝડપથીવિકસીરહેલાઆર્થિકવિસ્તારોમાંનાએકએવાસુરતમાંદેશનાઆગામીઇન્ફ્રાસ્ટ્રક્ચરઆધારિતવિકાસનેધ્યાનમાંરાખીનેદીર્ઘદૃષ્ટિસાથેવિકસાવવામાંઆવીછે. મુંબઈઅમદાવાદહાઈ-સ્પીડરેલકોરિડોરશરૂથયાબાદસુરતદેશનાસૌથીમોટાવ્યાપારીશહેરોનીવધુનજીકઆવીજશે. આવનારાવર્ષોમાંમુંબઈઅનેઅમદાવાદસુધીનીમુસાફરીનોસમયઆશરેએકકલાકજેટલોથઈજવાનીઅપેક્ષાછે, જેનાકારણેસુરતનીકનેક્ટિવિટીવધુઝડપીઅનેસરળબનશે. હાઈ-સ્પીડરેલનેટવર્કનાવિસ્તરણથીઉત્તરઅનેદક્ષિણભારતવચ્ચેનુંજોડાણવધુમજબૂતબનશેતેમજજયપુર, દિલ્હી, પુણે, હૈદરાબાદઅનેબેંગલુરુજેવામહત્ત્વનાશહેરોસાથેનીકનેક્ટિવિટીપણવધુસશક્તબનશે. વિકાસસાથેવર્લ્ડસુરતઝડપથીવિકસીરહેલાઆર્થિકકોરિડોરનાકેન્દ્રસ્થાનેરહેશે, જેઆગામીદાયકાઓસુધીભારતનાવિકાસમાંમહત્વપૂર્ણભૂમિકાભજવશે.

વિશ્વભરમાંમુખ્યપરિવહનકોરિડોરનીઆસપાસવિકસેલાહોસ્પિટાલિટીપ્રોજેક્ટ્સશહેરીવિકાસઅનેઆર્થિકપરિવર્તનનાપ્રતીકતરીકેઉભરીઆવ્યાછે. ન્યૂયોર્કનાગ્રાન્ડસેન્ટ્રલટર્મિનલ, લંડનનાસેન્ટપેનક્રાસઇન્ટરનેશનલઅનેવોટરલૂ, પેરિસનાગારલિયોન, ટોક્યોસ્ટેશનતેમજસિયોલસ્ટેશનજેવાવૈશ્વિકપરિવહનકેન્દ્રોનીઆસપાસઆવેલીપ્રીમિયમહોટેલ્સઉત્તમકનેક્ટિવિટીઅનેસતતવ્યાપારીપ્રવૃત્તિઓનાકારણેઆગવીઓળખધરાવતાડેસ્ટિનેશન્સતરીકેવિકસીછે. સુરતપણહવેઆવાઇન્ફ્રાસ્ટ્રક્ચરવિકાસનાનવાતબક્કામાંપ્રવેશીરહ્યુંછે. દીર્ઘદૃષ્ટિનેધ્યાનમાંરાખીનેવર્લ્ડસુરતનુંનિર્માણકરવામાંઆવ્યુંછે, જેથીભવિષ્યમાંતેભારતનાઅગ્રણીહોસ્પિટાલિટીલેન્ડમાર્ક્સમાંસ્થાનમેળવશે.

એકસંકલિતહોસ્પિટાલિટીડેસ્ટિનેશનતરીકેવિકસાવવામાંઆવેલાવર્લ્ડસુરતમાંલક્ઝરીસ્યુટ્અનેરૂમ્સ, પ્રીમિયમડાઇનિંગ, ભવ્યકન્વેન્શનઅનેબેન્ક્વેટસુવિધાઓ, બિઝનેસસ્પેસિસ, આધુનિકલાઇફસ્ટાઇલસુવિધાઓતેમજઅત્યાધુનિકડેટાસ્ટોરેજસેન્ટરસાથે ITeS સુવિધાઓએકપરિસરમાંઉપલબ્ધછે. પ્રોપર્ટીનુંસંચાલનભારતનીઅગ્રણીહોસ્પિટાલિટીકંપનીઓમાંનીએકરોયલઓર્કિડહોટેલ્સલિમિટેડ (ROHL) દ્વારાકરવામાંઆવેછે, જેહિંદવાનાવિકાસનાવિઝનનેઅનુભવીહોટેલમેનેજમેન્ટસાથેજોડેછે.

વર્લ્ડસુરતઆજેઆગવાસાંસ્કૃતિકઅનુભવોનાડેસ્ટિનેશનતરીકેપણઉભરીઆવ્યુંછે. અહીંહિંદવાગ્રૂપદ્વારાપ્રસ્તુતભારતનાસૌથીપ્રતિષ્ઠિતઅનેવૈભવીનવરાત્રીમહોત્સવોમાંનાએક 'નવઅવસર'નુંઆયોજનથાયછે. વર્ષોદરમિયાનનવઅવસરદેશભરમાંથીસહભાગીઓઅનેમુલાકાતીઓનેઆકર્ષતોએકપ્રતિષ્ઠિતઉત્સવબનીગયોછે. નવઅવસરનવરાત્રી 2026નુંવિશિષ્ટક્યુરેશનજાણીતાગાયક, સંગીતકાર, ક્રિએટિવપ્રોડ્યુસરઅનેગુજરાતનીઅગ્રણીસાંસ્કૃતિકહસ્તીઓમાંનાએકપાર્થિવગોહિલઅનેટીમદ્વારાકરવામાંઆવશે. લોકપ્રિયમ્યુઝિકલપ્રોડક્શન 'રાજાધિરાજલવ. લાઇફ. લીલા.'નાક્રિએટિવપ્રોડ્યુસરતરીકેતેમજઅનેકસફળગુજરાતીફિલ્મોઅનેભવ્યસાંસ્કૃતિકપ્રોડક્શન્સપાછળનીમુખ્યસર્જનાત્મકશક્તિતરીકેતેઓપરંપરાઅનેઆધુનિકમનોરંજનનુંઅનોખુંસંયોજનરજૂકરતીપોતાનીસર્જનાત્મકદૃષ્ટિમાટેજાણીતાછે. તેમનીઆગવીશૈલીઅનેકલાત્મકઅભિગમનવઅવસરનવરાત્રી 2026નેસંસ્કૃતિ, સંગીતઅનેકલાત્મકશ્રેષ્ઠતાનીઅવિસ્મરણીયઉજવણીનુંરૂપઆપશે.

પ્રતિષ્ઠિતહિંદવાગ્રુપદ્વારાવિકસાવવામાંઆવેલવર્લ્ડસુરતગુજરાતનાદીર્ઘકાલીનવિકાસમાંયોગદાનઆપતાસીમાચિહ્નરૂપપ્રોજેક્ટ્સનિર્માણનાગ્રુપનાવિઝનનેસાકારકરેછે. હોસ્પિટાલિટીક્ષેત્રઉપરાંતહિંદવાગ્રુપવિવિધવ્યૂહાત્મકપહેલોદ્વારાઅન્યઅનેકબિઝનેસક્ષેત્રોમાંપણસતતવિસ્તરણકરીરહ્યુંછે. તેમાંગુજરાતના GIFT સિટીમાંહેડક્વાર્ટરધરાવતીહિંદવાનીએસેટમેનેજમેન્ટકંપનીહાર્ટસૈફિનટેકઇનોવેશનલિમિટેડનોપણસમાવેશથાયછે. તાજેતરમાંકંપનીએમુંબઈસ્થિતરેકીડિજિટલવેન્ચર્સસાથેવ્યૂહાત્મકભાગીદારીનીજાહેરાતકરીછે, જેફાસ્ટરેકી (FastRecce) બ્રાન્ડહેઠળભારતનુંએન્ડ-ટુ-એન્ડલોકેશનસ્કાઉટિંગ, પ્રોડક્શનમેનેજમેન્ટઅનેપ્રોડક્શનબુકિંગપ્લેટફોર્મતરીકેકાર્યરતછે. ફાસ્ટરેકીમુંબઈનીઅનેકઅગ્રણીફિલ્મપ્રોડક્શનહાઉસસાથેકાર્યકરેછેઅનેફિલ્મો, OTT પ્રોડક્શન્સ, ટેલિવિઝનકમર્શિયલ્સ, મ્યુઝિકવિડિયોઝ, વર્ટિકલડ્રામાઝઅને VFX પ્રોડક્શન્સસહિતનાવિવિધપ્રોજેક્ટ્સનેસપોર્ટકરેછે. પ્લેટફોર્મનીવિશિષ્ટસુવિધાઓમાંનીએક 'રીઇમેજિન (Reimagine)' છે, જે AI આધારિતવિઝ્યુઅલાઇઝેશનટૂલછે. સુવિધાપ્રોડક્શનસ્ટુડિયોઅનેફિલ્મમેકર્સનેઆયોજનનાતબક્કાદરમિયાનલોકેશન્સ, સેટ્સઅનેપ્રોડક્શનએન્વાયરમેન્ટકેવીરીતેદેખાશેતેનુંડિજિટલવિઝ્યુઅલાઇઝેશનકરવાનીસગવડઆપેછે, જેથીતેઓવધુઝડપથીઅનેવધુમાહિતીસભરસર્જનાત્મકનિર્ણયોલઈશકેછે. પ્લેટફોર્મસમગ્રભારતમાં 3,000થીવધુફિલ્મિંગલોકેશન્સનુંસંચાલનકરેછેતેમજપ્રોડક્શનમાટેતૈયારસ્ટુડિયોસેટઅપ્સનીમાલિકીધરાવેછે. આદિત્યધરનીતાજેતરનીબ્લોકબસ્ટરફિલ્મ 'ધુરંધર'માંબતાવવામાંઆવેલચર્ચિતપ્લેન-સીનતેનુંએકનોંધપાત્રઉદાહરણછેઅનેઉપરાંત, કસ્ટમ-બિલ્ટસેટ્સનિર્માણપણકરેછે. પ્લેટફોર્મેપોતાની B2B પ્રોડક્શનસેવાઓદ્વારાતાજેતરનીમલ્ટી-સ્ટારરફિલ્મ 'વેલકમટુજંગલ' સહિતઅનેકફિલ્મપ્રોડક્શન્સનેસપોર્ટપૂરોપાડ્યોછે. ભાગીદારીરિયલએસ્ટેટઅનેહોસ્પિટાલિટીઉપરાંતનવાબિઝનેસઇકોસિસ્ટમ્સમાંહિંદવાગ્રુપનાસતતવિસ્તરણનેપ્રતિબિંબિતકરેછે.

વર્લ્ડસુરતનેપ્રાપ્તથયેલું 5-સ્ટારક્લાસિફિકેશનમાત્રએકહોટેલનીસિદ્ધિનથી, પરંતુસમગ્રસુરતશહેરનીવધતીવૈશ્વિકપ્રતિષ્ઠાઅનેવિકાસયાત્રાનુંપ્રતિબિંબછે. વૈશ્વિકરોકાણ, વિશ્વસ્તરીયઇન્ફ્રાસ્ટ્રક્ચરઅનેઆંતરરાષ્ટ્રીયવ્યાપારનીનવીતકોનેસતતઆકર્ષીરહેલુંસુરતઆજેનવીઊંચાઈઓતરફઆગળવધીરહ્યુંછે. અભૂતપૂર્વકનેક્ટિવિટીઅનેઝડપીઆર્થિકવિકાસનાનવાયુગમાંપ્રવેશીરહેલાસુરતસાથેવર્લ્ડસુરતહોટેલપણપ્રગતિનુંપ્રતીકબનીનેઉભરીઆવીછે. આંતરરાષ્ટ્રીયધોરણોનીહોસ્પિટાલિટીસાથેતેભારતનાસૌથીઝડપથીવિકસીરહેલાશહેરોનીમહત્ત્વાકાંક્ષા, દૃઢતાઅનેઉજ્જવળભવિષ્યનુંગૌરવપૂર્વકપ્રતિનિધિત્વકરેછે.

For more information, please visit: https://www.hindva.com | https://www.the-world.in

Disclaimer: This is a sponsored article. ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.