અમદાવાદ (ગુજરાત) [ભારત], 17 સપ્ટેમ્બર:વિશ્વગુજરાતીસમાજદ્વારા‘હરિતઘર – સ્વસ્થસમાજ’અભિયાનનીશરૂઆતકરવામાંઆવીછે. વિશ્વગુજરાતીસમાજનાપ્રમુખશ્રીભાવેશલાખાણીનાનેતૃત્વહેઠળશરૂથયેલીઆપહેલઅંતર્ગત76,000 કિચનગાર્ડનનારોપાનાવિતરણનોસંકલ્પલેવામાંઆવ્યોછે.

Continues below advertisement

આઅભિયાનનોમુખ્યઉદ્દેશલોકોનેપોતાનાઘરમાંશાકભાજીઉગાડવામાટેપ્રોત્સાહિતકરવાનોઅનેપર્યાવરણપ્રત્યેજાગૃતિસાથેસ્વસ્થજીવનશૈલીનેપ્રોત્સાહનઆપવાનોછે. ઘરઆંગણેકિચનગાર્ડનવિકસાવવાથીનાગરિકોપર્યાવરણસાથેવધુનજીકથીજોડાઈશકેઅનેરોજિંદાજીવનમાંહરિયાળીતથાસ્વસ્થઆહારનીસંસ્કૃતિવિકસાવીશકેતેદિશામાંઅભિયાનકાર્યકરશે.

આપ્રસંગેકિચનગાર્ડનના 76,000 રોપાનાવિતરણનાઅનોખાઅભિયાનમાટેગોલ્ડનબુકઑફરેકોર્ડદ્વારાવર્લ્ડરેકોર્ડનુંપ્રમાણપત્રવિશ્વગુજરાતીસમાજનાપ્રમુખશ્રીભાવેશલાખાણીનેઆપવામાંઆવ્યુંહતું.

Continues below advertisement

કાર્યક્રમદરમિયાનપર્યાવરણસંરક્ષણમાટેકાર્યરત35 જેટલાસ્ટાર્ટઅપનાંઉત્પાદનોઅનેસેવાઓનાપ્રદર્શનતથાવેચાણમાટેતૈયારકરાયેલાસ્ટોલ્સપણઆકર્ષણનુંકેન્દ્રરહ્યાહતા. આપ્લેટફોર્મદ્વારાપર્યાવરણલક્ષીઉકેલોઅનેનવીનપહેલોપરકામકરતાયુવાઉદ્યોગસાહસિકોનેપોતાનીકામગીરીરજૂકરવાનીતકમળી.

વિશ્વગુજરાતીસમાજનાપ્રમુખશ્રીભાવેશલાખાણીએસ્વાગતપ્રવચનકરતાં ‘હરિતઘર – સ્વસ્થસમાજ’ અભિયાનપાછળનાવિચારઅનેતેનીવ્યાપકસામાજિકઉપયોગિતાનેરજૂકરીહતી.

સંસ્થાનામહામંત્રીશ્રીસુધીરએસ. રાવલેઅભિયાનઅંગેવિગતવારમાહિતીઆપીહતીઅનેકિચનગાર્ડનદ્વારાપર્યાવરણજાગૃતિતથાસ્વસ્થજીવનશૈલીનેઘર-ઘરસુધીપહોંચાડવાનાહેતુનેરેખાંકિતકર્યોહતો.

કાર્યક્રમમાંવિશ્વગુજરાતીસમાજનાહોદ્દેદારો, સંસ્થાસાથેજોડાયેલાસભ્યો, પર્યાવરણસંરક્ષકસ્ટાર્ટઅપચલાવતાયુવાનોતેમજનાગરિકોમોટીસંખ્યામાંઉપસ્થિતરહ્યાહતા.

‘હરિતઘર – સ્વસ્થસમાજ’અભિયાનદ્વારાવિશ્વગુજરાતીસમાજઘરઆંગણેહરિયાળી, સ્વસ્થઆહારઅનેપર્યાવરણપ્રત્યેનીજવાબદારીનેએકસાથેજોડીનેતેનેવ્યાપકસામાજિકઅભિયાનનુંસ્વરૂપઆપવાનોપ્રયાસકરીરહ્યુંછે.

Disclaimer: This is a sponsored article. ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.