Budget 2022: દેશનુ બજેટ (Budget 2022) 1 ફેબ્રુઆરી 2022એ સંસદમાં રજૂ કરવામાં આવશે અને નાણાં મંત્રી નિર્લા સીતારમન (Nirmala Sitharaman) 1લી ફેબ્રુઆરીએ સવારે 11 વાગે બજેટ રજૂ કરશે. આ બજેટને લોકો સુધી આસાનીથી પહોંચાડવા માટે સરાકરે મોટી પહેલ કરી છે.
સામાન્ય જનતાને બજેટની જાણકારી આસાનીથી પહોંચી શકાય તે માટે સરકારે મોબાઇલ એપ લૉન્ચ કરી છે. આ એપ પર હિન્દી અને અંગ્રેજીમાં આખુ બજેટ જોવાની સુવિધા હશે. આના વિશે ટ્વીટ દ્વારા માહિતી આપવામાં આવી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમનના સંસદમાં બજેટ રજૂ કર્યા બાદ તરતજ આ એપ પર લોકો બજેટને પોતાની પસંદગીની ભાષામાં (હિન્દી કે અંગ્રેજી)માં જોઇ શકશે. આ એપ્લિકેશનનુ નામ યૂનિયન બજેટ મોબાઇલ એપ (Union Budget Mobile App) છે મોબાઇલ એપ્લીકેશન એપ પર પણ યૂઝર્સ પોતાની સુવિધા અનુસાર બજેટને હિન્દી કે અંગ્રેજીમાં જોઇ શકશે. મોદી સરકારે આ વખતે બજેટમાં નાના અને મધ્યમ વર્ગને રાહત આપી શકે છે. રિપોર્ટ છે કે આવક મર્યાદાથી લઇને ટેક્સ પેયર્સ માટે ખાસ મોટા સમાચાર આ બજેટમાં આવી શકે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમન કોરોનાના કારણે બંધ પડી ગયેલી અર્થવ્યવસ્થા માટે રાહત પેકેજ પણ આપી શકે છે.
આ પણ વાંચો........
'તારક મહેતા.....' સીરિયલમાંથી હવે જેઠાલાલ પણ નીકળી જશે ? જાણો વિગતે
ખેડૂતો માટે ખુશખબર, જાંબુની ખેતી કરતા ધરતીપુત્રોને પણ મળશે સબસિડી
Cabinet Secretariat Recruitment: કેબિનેટ સચિવાલયમાં નોકરી મેળવવાનો સોનેરી મોકો, મળશે તગડો પગાર
જો તે સમયે DRS હોત તો સચિને એક લાખ રન બનાવ્યા હોત, જાણો કયા પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ કહ્યું આમ
Exit Polls: ચૂંટણી પંચે એક્ઝિટ પોલ્સને લઈ શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત