Budget 2020: નિર્મલા સીતારમણે આપ્યું સૌથી લાંબુ બજેટ ભાષણ, ઇન્કમટેક્સને લઇને શું કરી મોટી જાહેરાત
સરકાર આ બજેટમાં ડિવિડંન્ડને આવકમાં જોડવાની જાહેરાત કરી શકે છે. નોકરીયાત ઈન્કમટેક્ષમાં રાહત, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલો વધારો પાછો ખેંચાય તેવુ ઈચ્છે છે.
એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 01 Feb 2020 02:10 PM
બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હી: કેંદ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ આજે બજેટ રજૂ કરશે. સામાન્ય લોકોને આ બજેટથી ઘણી અપેક્ષાઓ છે. નોકરીયાત ઈન્કમટેક્ષમાં રાહત, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલો વધારો પાછો ખેંચાય તેવુ ઈચ્છે...More
નવી દિલ્હી: કેંદ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ આજે બજેટ રજૂ કરશે. સામાન્ય લોકોને આ બજેટથી ઘણી અપેક્ષાઓ છે. નોકરીયાત ઈન્કમટેક્ષમાં રાહત, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલો વધારો પાછો ખેંચાય તેવુ ઈચ્છે છે. આ બજેટમાં ગૃહિણીઓ પણ જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થાય તેવું ઈચ્છે છે.સરકાર આ બજેટમાં ડિવિડંન્ડને આવકમાં જોડવાની જાહેરાત કરી શકે છે. તેનો મતલબ એ થશે કે ડિવિડંન્ડને આવકનો એક હિસ્સો માનવામાં આવશે. તેના બદલે સરકાર કંપનીઓને રાહત આપી ડિવિડંન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ (ડીડીટી)ને સંપૂર્ણપણે સમાપ્ત કરી શકે છે.કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યા બાદ હવે સરકાર આવક વેરાના દરોમાં પણ રાહત આપે તેવી શક્યતા પર ચર્ચા થઈ રહી છે. 1લી ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા બજેટમાં આ માટેની શક્યતા રહેલી છે.આર્થિક સર્વેમાં નાણા મંત્રીએ નાણાકીય વર્ષ 2020-21 માટે દેશનો જીડીપી ગ્રોથ 6 ટકાથી 6.5 ટકા રહેવાનું અનુમાન રજૂ કર્યું છે. નોંધનીય છે કે હાલ 2019-20ના વર્ષ માટે દેશના જીડીપીનું અનુમાન 5 ટકા છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન જીડીપી 6.8 ટકા રહ્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બજેટને લઈને કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, યુવાઓના રોજગારને લઈ બજેટમાં કઈ નથી. નાણામંત્રીએ આશરે 2 કલાક 45 મિનીટ સુધી બોલ્યા છે અને ઘણી વાતો વાંરવાર કરી છે.

નાણા મંત્રી નિર્ણલા સીતારમણે અત્યાર સુધીની સૌથી લાંબુ ભાષણ આપ્યું છે. આ પહેલા જસવંત સિંહે 2003માં 2 કલાક 13 મિનીટ ભાષણ આપ્યું હતું. નિર્મલા સીતારમણનુ ભાષણ 11 વાગ્યે શરૂ થયું હતું, જે અઢી કલાક સુધી ચાલ્યું હતું.

નાણા મંત્રી નિર્ણલા સીતારમણે અત્યાર સુધીની સૌથી લાંબુ ભાષણ આપ્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બજેટ દરમિયાન સેન્સેક્સમાં 650થી વધુ પોઈન્ટનો કડાકો થયો હતો.

મોદી સરકારે કરદાતાઓને રાહત આપતા મોટી જાહેરાત કરી છે. 5 લાખથી 7.5 લાખ રૂપિયાની આવક પર 10 ટકા ટેક્સ ચૂકવવો પડશે. તે સિવાય 7.5 લાખથી 10 લાખ રૂપિયાની કમાણી સુધી 15 ટકા ટેક્સ ચૂકવવો પડશે. 10 થી 12.5 લાખની કમાણી પર 20 ટકા ટેક્સ ચૂકવવો પડશે. 12.5થી 15 લાખ રૂપિયા સુધી 25 ટકા ટેક્સ ચૂકવવો પડશે.

LICનો આઇપીઓ લાવશે સરકાર, આઈડીબીઆઈ બેંકમાં સરકાર ભાગીદારી વેચશે. એલઆઈસીનો મોટો ભાગ સરકાર વેચશે.

બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણે કહ્યું, અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટે 53,700 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
2022માં ભારત જી20 સમ્મેલનનું આયોજન કરશે. જેના માટે સરકાર તરફથી 100 કરોડ રૂપિયા આપવામાં આવશે. સરકાર તરફથી લદાખ માટે 5958 કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરવામાં આવી છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું દેશની સુરક્ષાનો મુદ્દો સૌથી મુખ્ય છે. પીએમ મોદીની આગેવાનીમાં અમારી સરકાર ભ્રષ્ટાચાર મુક્ત રહી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
નાણા મંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં જાહેરાત કરી કે ઐતિહાસિક ઘરોહર માટે 3000 કરોડના પેકેજ આપવામાં આવશે. મોટા શહેરોમાં સ્વચ્છ હવા માટે 4400 કરોડ રૂપિયાની જાહેરાત.

બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણે કહ્યું, અનુસૂચિ જનજાતિના કલ્યાણ માટે 53,700 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.

ગુજરાતની ધોળાવીરા સહિતની દેશની પાંચ આર્કિયોલોજીકલ સાઈટને રિડેવલપ કરાશે, લોથલમાં મેરિટાઈમ મ્યુઝિયમ બનાવાશે

દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચરને વધારવા માટે સરકાર મોટુ રોકાણ કરશે. જેના માટે મોર્ડન રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન, લોજિસ્ટિક સેન્ટર્સ બનાવવામાં આવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દેશમાં 2024 સુધીમાં 100 નવા એરપોર્ટ બનાવવામાં આવશે. 24000 કિમી ટ્રેનને ઈલેક્ટ્રોનિક બનાવાશે. તેજસ ટ્રેનની સંખ્યમાં વધારો કરાશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામમાં ઝડપ કરવામાં આવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાને ઘણુ સમર્થન મળ્યું છે. આ યોજનાના કારણે સંખ્યામાં વધારો થયો છે. 6 લાખથી વધારે આંગણવાડી કાર્યકર્તાઓને સ્માર્ટફોન આપવામાં આવ્યા છે.

સીતારમણે કહ્યું કે, લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયા કૌશલ વિકાસ યોજના માટે આપવામાં આવશે. ગરીબ બાળકોને ઓનલાઇન શિક્ષણ અપાશે. શિક્ષણ માટે 99300 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ફિડ ઇન્ડિયાની મૂવમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સરકારે મોટી જાહેરાત કરી છે. આયુષ્યમાન ભારત યોજનામાં હોસ્પિટલોની સંખ્યા વધારવામાં આવશે. T-2, T-3 શહેરોમાં મદદ પહોંચાડવામાં આવશે. આ માટે પીપીપી મોડલની મદદ લેવામાં આવશે જેમાં બે ફેઝમાં હોસ્પિટલોને જોડવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલા ઇન્દ્રધનુષ મિશનનો વિસ્તાર કરવામાં આવશે.

મહિલા ખેડૂતો માટે ધન્ય લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ મહિલાઓને મુખ્ય રીતે જોડવામાં આવશે. કૃષિ ઉડાણ યોજના શરૂ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ અને નેશનલ રૂટ પર આ યોજના શરૂ કરાશે. દૂધ, માંસ, માછલી સહિત ખરાબ થનારી ચીજવસ્તુઓ માટે રેલવે પણ ચલાવવામાં આવશે.

નિર્મલા સીતારમણે કહ્યું- યોજનાઓથી ગામનો વિકાસ થયો છે. સરકારે 27 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે. જીએસટીથી તમામ ઘરનો ઘરેલું ખર્ચ ચાર ટકા ઓછો થયો છે. જીએસટીથી ટેક્સમાં ઘટાડો થયો છે. આપણે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ.દેશમાં બેન્કોની સ્થિતિ મજબૂત થઇ છે. મોંઘવારી કાબૂ કરવામાં સરકારને સફળતા મળી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જીએસટી માટે નિર્મલા સીતારમણે જેટલીને સલામ કર્યા હતા. સીતારમણે કહ્યું કે, જીએસટીનું કલેક્શન સતત વધી રહ્યું છે. હું અરુણ જેટલીજીને શ્રદ્ધાંજલિ આપું છું. દેશના લોકોની સેવા કરવા માટે અમારી સરકારે એક દેશ એક ટેક્સ કાયદો લાગુ કરવાનો નિર્ણય લીધો. તાજેતરમાં જ જીએસટી કલેક્શને એક લાખ કરોડનો આંકડો પાર કરી લીધો છે.

નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યુ કે લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સરકારને બહુમત મળ્યો છે. 2019ની ચૂંટણી અમારી નીતિઓ પર મળેલો જનાદેશ છે. લોકોએ અમારી સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ બજેટ દેશની આશાઓનું બજેટ છે.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ કેંદ્રીય બજેટ પહેલા સંસદ ભવન પહોંચી ગયા છે. થોડીવારમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ દેશનુ બજેટ રજૂ કરશે. આ પહેલા તેઓ મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે ગયા હતા.

કેંદ્રીય બજેટ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપના નિશાના પર છે. કેજરીવાલના ટ્વિટ કર્યું કે દિલ્હીના લોકોનો આશા છે કે કેંદ્ર સરકાર બજેટમાં દિલ્હીના હિતોની રક્ષા કરશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીને વધારે મળવું જોઈએ. બજેટ જણાવશે કે ભાજપને દિલ્હીવાળાની કેટલી ચિંતા છે.

બજેટ રજૂ કરવા માટે નિર્મલા સીતારમણ સંસદ પહોંચ્યા છે. તેમની સાથે કેંદ્રીય રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટની કોપી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપી દીધી છે. થોડીવારમાં કેંદ્રીય કેબિનટેની બેઠક શર થશે. આ બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવશે. સવારે 11 વાગ્યે નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણ, નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર અને નાણા મંત્રાલયની ટીમે બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિભવન માટે રવાના થયા છે. અહીં બજેટની મંજૂરી લેવામાં આવશે.

આજે બજેટ રજૂ કરતા પહેલા નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હીમાં પોતાના નિવાસ સ્થાને ભગવાન હનુમાનની પૂજા કરી હતી. તેમણે કહ્યું બજેટમાં દેશ માટે સારૂ હોય, એવી આશા કરુ છું.
Tags: Budget Expectations budget 2020 budget date india budget budget 2020 date budget 2020 india union budget union budget 2020 budget 2020 date india budget 2019 budget news indian budget budget time budget day when is budget 2020 what is budget budget session indian budget 2020 budget expectations 2020 union budget 2020 date budget session 2020 nifty budget 2020 income tax soorarai pottru budget sensex today budget 2020-21 india date when is budget 2020 india master budget when is the budget 2020 economic survey sensex union budget 2020-21 date