Hero એ લોન્ચ કરી ગ્લેમર 2017, મળશે 60 km/l સુધી માઇલેજ, જાણો કિંમત અને ફીચર્સ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફીચર્સ - એનેલોગ સ્પીડોમીટર - ડિસ્ક બ્રેક - હેલોઝન હેડલેમ્પ - LED ટેલલેમ્પ - ઇલેક્ટ્રિક સ્ટાર્ટ - ડ્યુઅલ ટોન પેન્ટ સ્કીમ - એલોય વ્હીલ - રિયર ગેસ શોક એબ્ઝોર્વર - ક્લિયર લેન્સ ઇન્ડિકેટર્સ - મેન્ટેનન્સ ફ્રી બેટરી - ટ્યૂબલેસ ટાયર્સ - સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર - i3S સ્ટાર્ટ-સ્ટોપ ટેક્નોલોજી - ઓટોમેટિક હેડલેમ્પ ઓન (AHO). બાઈકની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
હીરો મોટોકોર્પે આ બાઇકમાં 125cc નું સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન લગાવ્યું છે. જે 11.4bhp પાવર અને 11Nm ટોર્ક જનરેટ કરે છે. i3S સ્ટાર્ટ-સ્ટોપ ટેક્નોલોજીવાળા આ એન્જિનમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. બાઇકના ફ્રન્ટમાં ટેલિસ્કોપિક અને રિયર સસ્પેન્સન ગેસ ચાર્જડ ટ્વિન શોક એબ્સોર્બ્ડ છે. જેમાં ફ્રન્ટ ડિસ્ક અને રિયર ડ્રમ બ્રેક્સ આપવામાં આવી છે. હીરોની આ બાઇક 60 km/l સુધી માઇલેજ આપે છે અને BSIV એન્જિનવાળી છે.
નવી દિલ્હીઃ હીરોએ બજારમાં નવી ગ્લેમર 2017 લોન્ચ કરી છે. તેની મુંબઈમાં એક્સશોરૂમ કિંમત 59,280 રૂપિયા છે. હવે નવી ગ્લેમબ કાર્બોરેટરની સાથે ફ્યૂઅલ ઇન્જેક્ટેડ વર્ઝનમાં પણ ઉપલબ્ધ છે. હવે ગ્રાહકોનો કાર્બોરેટર મોટરસાઈક ફ્રન્ટ અને ડ્રમ બ્રેકના વિકલ્પમાં મળસે જ્યારે એફઆઈવાળી બાઈક માત્ર ડિસ્ક સાથે મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -