✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નવી નોટ છાપવા પાછળ કેટલા કરોડ ખર્ચાયા? સરકારે કર્યો ખુલાસો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Dec 2017 08:00 AM (IST)
1

ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બર 2016 પર 500 અને 1000 રૂપિયાની નોટોને ચલણથી બહાર કરવામાં આવી હતી. ચલણમાં મોજૂદ કુલ રકમનો 86 ટકા હિસ્સો લીગલ ટેન્ડરથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જેમાં લગભગ 99 ટકા નોટો રિઝર્વ બેન્ક પાસે આવી ચૂકી છે. મંત્રીએ અન્ય એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે 30 જૂન 2017 સુધી 15.28 લાખ કરોડ રૂપિયા RBIને પ્રાપ્ત થયા છે.

2

આવી જ રીતે 200 રૂપિયાની 178 કરોડ નોટ છાપવા પર 522.83 કરોડ રૂપિયા ખર્ચ કરાયા. મંત્રીએ જણાવ્યું કે 50,200,500 અને 2000 રૂપિયાની નોટો નવી ડિઝાઈનમાં છાપવામાં આવી હતી.

3

500 રૂપિયાની નોટો છાપવા પર 4,968.84 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા. મંત્રીએ જણાવ્યું કે RBIએ 2000 રૂપિયાની 365.4 કરોડ નોટ પ્રિન્ટ કરી છે અને તેમના છાપકામ માટે 1293.6 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

4

આ પહેલા સરકારે માર્ચમાં જણાવ્યું હતું કે 500 રૂપિયાની અને 2000 રૂપિયાની પ્રત્યેક કરન્સી નોટ છાપવા પર 2.87 રૂપિયાથી 3.77 રૂપિયાની ખર્ચ આવ્યો હતો.

5

નવી દિલ્હીઃ નોટબંધી બાદ સરકારે 500ની નવી નોટ જારી કરી. જૂની 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કર્યા બાદ આ નવી નોટ જારી કરવામાં આવી. આ નવી નોટના છાપકામ પાછલ કેટલો ખર્ચ થયો છે તેનો સરકારે હવે ખુલાસો કર્યો છે. લોકસભામાં નાણાં રાજ્યમંત્રી પી રાધાકૃષ્ણને આ મામલે જાણકારી આપતા કહ્યું કે, નોટબંધી બાદ 500 રૂપિયાની નોટ છાપવા પાછળ સરકારે 5000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. લોકસભામાં જાણકારી આપતા રાધાકૃષ્ણને કહ્યું કે, 8 ડિસેમ્બર સુધી 500 રૂપિયાની 1695.7 કોરડ નોટ છાપવામાં આવી છે.

  • હોમ
  • બિઝનેસ
  • નવી નોટ છાપવા પાછળ કેટલા કરોડ ખર્ચાયા? સરકારે કર્યો ખુલાસો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.