✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ સપ્તાહે ફરી આવી રહ્યો છે Amazon સેલ, iPhone સહિત આ કંપનીના સ્માર્ટફોન મળશે સસ્તામાં

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Oct 2017 07:44 AM (IST)
1

ગ્રેટ ઈન્ડિયા સેલમાં કંપની ગ્રાહકોને પ્રોડક્ટ્સ પર નો કોસ્ટ EMI અને એક્સચેન્જ ઓફરનો પણ ફાયદો આપશે. પાછલા સેલમાં પણ ઈ-કોમર્સ કંપનીએ ગ્રાહકોને સેલમાં મોટી ઓફર્સ વડે ફાયદો કરાવ્યો હતો. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે શું ફ્લિપકાર્ટ પણ ફરીથી પોતાનો સેલ શરૂ કરી શકે છે.

2

આ સેલમાં Samsung, Sony, HP, LG, Nokia અને Apple જેવી બ્રાન્ડ્સ પર મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. પ્રમોશનલ બેનરમાં iPhoneનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવામાં આઈફોન લવર્સ માટે આ સેલનો લાભ ઉઠાવી શકે છે. આ ઉપરાંત સેલ દરમિયાન OnePlus, Dell, Honor અને Vivo જેવા બ્રાન્ડ્સ પર પણ કંઈને કંઈ ઓફર્સ ગ્રાહકોને મળશે.

3

ફરીથી શરૂ થનારા આ સેલમાં સિટીબેન્ક ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ધારકોને ખરીદી દરમિયાન 10 ટકા વધારે ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ જે ગ્રાહકો અમેઝોન પે બેલેન્સ દ્વારા શોપિંગ કરશે તેમને 15 ટકા સુધી વેલ્યૂ બેક મળશે. કંપનીનું કહેવું છે કે સેલ દરમિયાન ગ્રાહકોને 10 કરોડથી વધારે પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટનો લાભ મળશે.

4

નવી દિલ્હીઃ વિતેલા સપ્તાહે એમેઝોન ઇન્ડિયાએ ચાર દિવસના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવ સેલનું આયોજન કર્યું હતું. આ સેલ 21થી 24 સપ્ટેમ્બર સુધી ચાલ્યો હતો. ભારતમાં એમેઝોનને ચાર વર્ષ થઈ ગયા છે અને ચાલુ વર્ષનો સેલ કંપનીનો અત્યાર સુધીની સૌથી મોટી શોપિંગ ઈવેન્ટ રહી છે. તેની સફળતાથી પ્રભાવિત થઈને કંપની ફરીથી Great Indian Festival Sale લઈને આવી રહી છે. બીજી સેલ ચાલુ સપ્તાહે શરૂ થશે. તેનું આયોજન 4 થી 8 ઓક્ટોબરની વચ્ચે થશે.

  • હોમ
  • બિઝનેસ
  • આ સપ્તાહે ફરી આવી રહ્યો છે Amazon સેલ, iPhone સહિત આ કંપનીના સ્માર્ટફોન મળશે સસ્તામાં
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.