✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બજાજે લોન્ચ કરી પલ્સર RS200 અને NS200નું BS IV વેરિઅન્ટ, કિંમત 96,000થી શરૂ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Feb 2017 10:10 AM (IST)
1

બાઇકને બજારમાં લોન્ચ કરતા કંપનીએ જણાવ્યું કે, આ બન્ને બાઇકની ભારતીય બજારમાં જોરદાર માગ છે. માટે જ કંપનીએ પલ્સર એનેસ200ને ફરીથી બજારમાં લોન્ચ કરી છે. એનએસ200માં BS-IV પ્રમાણિત લિક્વિડ કૂલ્ડ, ફોર-વાલ્વ, ટ્રિપલ સ્પાર્ક એન્જિન છે. નવી પલ્સર એનેસ200માં ત્રણ નવા કલર ગ્રેફાઇટ બ્લેક, મિરાજ વ્હાઇટ અને વાઈલ્ડ રેડ આપવામાં આવ્યા છે.

2

બાઇકની ખાસિયત પર ધ્યાન આપીએ તો કંપનીએ તેને સંપૂર્ણ રીતે ફીચર પેક્ડ બનાવીને રજૂ કરી છે. નવી પલ્સર આરએસ200માં એબીએસ ફ્યૂઅલ ઇન્જેક્શન, લિક્વિડ કૂલિંગ, પેરિમિટર ફ્રેમ અને ટ્વિન પ્રોજેક્ટર હેડલાઈન લેમ્પ્સ આપવામાં આવ્યા છે. આ બાઇકની વધુમાં વધુ સ્પીડ 141 કિમી પ્રતિ કલાકની છે.

3

કિંમતની વાત કરીએ તો બન્ને બાઈક પોતાના ક્લાકમાં જોરદાર સ્પર્ધા આપશે. પલ્સર આરએસ200ની કિંમત 1.21 લાખ રૂપિયા (એબીએસ વગર) અને 1.33 લાખ રૂપિયા (એબીએસની સાથે) (એક્સ શોરૂમ, નવી દિલ્હી) રાખવામાં આવી છે. જ્યારે અન્ય બાઈક પલ્સર એનેસ200ની કિંમત 96453 (એક્સ શોરૂમ, નવી દિલ્હી) રાખવામાં આવી છે.

4

નવી દિલ્હીઃ દેશની મુખ્ય ટૂ વ્હીલર બનાવતી કંપની બજાજ ઓટોએ મોટરસાઇકલ બજારમાં બે નવી ધમાકેદાર બાઈક રજૂ કરી છે. કંપનીએ પલ્સર રેન્જની BS-IV પ્રમાણિત બે નવી બાઈક લોન્ચ કરી છે. તેમાં પ્રથમ બાઇક છે બજાજ પલ્સર આરએસ200 અને બીજી છે બજાજ પલ્સર એનએસ200.

  • હોમ
  • બિઝનેસ
  • બજાજે લોન્ચ કરી પલ્સર RS200 અને NS200નું BS IV વેરિઅન્ટ, કિંમત 96,000થી શરૂ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.