✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1000 પોઇન્ટ તૂટ્યો, રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Oct 2018 09:44 AM (IST)
1

નવી દિલ્હીઃ ગુરુવારે ભારતીય શેરબજારની કડાકા સાથે શરૂઆત થઈ હતી. સેન્સેક્સ 697.07 પોઈન્ટ ઘટાડા સાથે 34,062.82 પર અને નિફ્ટી 290.3 પોઇન્ટ ઘટીને 10,169.80 પર ખુલી હતી. થોડી જ વારમાં સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધારે તૂટ્યો હતો.

2

રૂપિયાની શરૂઆત પણ ઘટાડા સાથે થઈ હતી. ડોલર સામે રૂપિયો આજે 10 પૈસા તૂટીને 74.30 પર ખુલ્યો હતો. જોકે થોડી જ વારમાં ઘટીને તે 74.47ના સૌથી નીચા સ્તર પર પહોંચી ગયો હતો. બુધવારે રૂપિયો 74.20ના સ્તર પર બંધ થયો હતો.

  • હોમ
  • બિઝનેસ
  • શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1000 પોઇન્ટ તૂટ્યો, રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.