જીયોને પછાડવા આ કંપની મેદાનમાં, 249ના પ્લાનમાં રોજનો 10 GB ડેટા, જાણો નવા પ્લાનની વિગત
ઉપરાંત ગ્રાહકોને અનલિમિટેડ ઓફ નેટ કોલિંગ પ્લાનથી પણ ફાયદો થશે. જેમાં BSNLના નેટવર્કથી કોઈપણ અન્ય નેટવર્ક પર કોઈપણ એક્સ્ટ્રા ચાર્જ વગર ફ્રીમાં વાત કરી શકાય છે. પરંતુ શરત એટલી છે કે, તમે રવિવારે આખો દિવસ આ રીતે ફ્રી કોલનો લાઈ લઈ શકો છો જ્યારે અન્ય દિવસોમાં તમે 9 PMથી 7 AMની વચ્ચે આ ફ્રી કોલનો લાભ લઈ શકશો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ભારતમાં BSNL જ એકમાત્ર કંપની છે જે બ્રોડબેન્ડ સેવામાં આટલા સસ્તા દરે 10GB ડેટા પ્રતિ દિવસ ડાઉનલોડ પ્લાન ઉપલબ્ધ કરાવી રહી છે.
નવી દિલ્હીઃ ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એક નવા અનલિમિટેડ બ્રોડબેન્ડ પ્લાનની જાહેરાત કરી છે. જે અંતર્ગત 249 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને 10GBનો ડેટા દરરોજ આપવામાં આવશે.
અહેવાલમાં એ પણ કહ્યું છે કે, BSNLના બ્રોડબેન્ડ સેવાના ગ્રાહકો તરફથી સારી પ્રતિક્રિયા મળી રહી છે. જો તમે પણ સબ્સક્રાઈબ કરવા માગો છો તો તમારી આસપાસ કોઈપણ BSNL સર્વિસ સેન્ટરમાં જઈ શકો છો. ઉપરાંત ટોલ ફ્રી નંબર 1800 345 1500 પર પણ સંપર્ક કરી શકો છો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -