✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મુંબઈમાં નિકળ્યું GSTનું પ્રથમ બિલ, દરેક વસ્તુ પર અલગ ટેક્સ રેટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jul 2017 09:53 AM (IST)
1

ફ્યૂર ગ્રુપના સીઈઓ કિશોર બિયાનીએ ખુદ આ બિલ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યું. તેમણે તસવીર શેર કરવાની સાથે લખ્યું, બિગ બજાર પર ભારતના પ્રથમ જિએસટી બિલ જારી કરતા ગર્વ અનુભવું છું.

2

મુંબઈઃ દેશમાં જીએસટી આજથી લાગુ થઈ ગયો છે. સંસદની સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેલ વગાડીને જીએસટી લાગુ કર્યો. જીએસટી લાગુ થયા બાદ દેશમાં સૌથી પહેલું બિલ મુંબઈના બિગ બજારમાં જારી થયું. તમને જણાવીએ કે, બિગ બજારમાં ચાલી રહેલ ભારે ડિસ્કાઉન્ટને કારણે રાત્રે 12 કલાકે પણ ભારે ભીડ લાગી હતી.

  • હોમ
  • બિઝનેસ
  • મુંબઈમાં નિકળ્યું GSTનું પ્રથમ બિલ, દરેક વસ્તુ પર અલગ ટેક્સ રેટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.