1 નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે ફ્લિપકાર્ટ દિવાળી સેલ, જાણો શું છે ઓફર્સ
ફિલ્પકાર્ટ પર દિવાળી સેલમાં સ્માર્ટફોન્સ પર આપવામાં આવેલી કેટલીક ઓફરની વાત કરવામાં આવે તો Realme 2 proને 13,999 રૂપિયાની શરૂઆતની કિંમતમાં સેલ કરવામાં આવશે. Redmi Note 5 Pro 12,999 રૂપિયામાં ઉપલબ્ધ હશે. Honor 9Nના 3GB રેમ/32GB સ્ટોરેજ મોડલને 13,999 રૂપિયાની જગ્યાએ 9,999 રૂપિયામાં સેલ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLenovo A5 અને Lenovo K9 પ્રથમ વખત સેલ માટે જોવા મળશે. આ વખતે ઈ-કોમર્સ કંપનીએ SBI બેંક સાથે જોડાણ કર્યું છે. SBI ક્રેડિટ કાર્ડ પર ઈન્સટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સાથે જ ડેબિટ કાર્ડ EMI, ફોન પે કેશબેક અને નો-કોસ્ટ EMI ઓપ્શન પણ ગ્રાહકોને મળશે.
નવી દિલ્હી: ફ્લિપકાર્ટના ફેસ્ટિવલ સેલ બાદ નવા દિવાળી સેલની જાહેરાત કરી છે. આ સેલનું આયોજન 1 નવેમ્બરથઈ 5 નવેમ્બર સુધી કરવામાં આવશે. આ દરમિયાન સ્માર્ટફોન્સ અને સંબંધિત પ્રોડક્ટસમાં ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. Realme 2 Pro, Redmi Note 5 Pro અને Honor 9N સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -