✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હોન્ડાની આ બાઈકની માગ એટલી વધી કે, કંપની હવે બે ગણું પ્રોડક્શન કરશે, જાણો શું છે ખાસ આ બાઈકમાં

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Oct 2016 02:50 PM (IST)
1

2

3

4

5

Honda NAVI નેવી યુવાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સ્કૂટરની લંબાઈ - 1805mm, પહોળાઈ - 748mm, ઉંચાઈ- 1039mm, ગ્રાઉન્ડ ક્લીઅરન્સ - 156mm, Honda NAVI ત્રણ વેરિઅન્ટ-સ્ટ્રીટ, એડવેન્ચર અને ઓફ રોડમાં આવશે. વજન - 101 કિલોગ્રામ, ચાલુ વર્ષે કંપની 50 લાખ યૂનિટ વેચવાનો ટાર્ગેટ ધરાવે છે.

6

હોન્ડા NAVIની ખાસિયત- એન્જિન- એરકુલ્ડ, 4 સ્ટ્રોક, એસઆઈ એન્જિન સિલિન્ડર, કેપેસિટીઃ 109:19 સીસી, પાવરઃ 8 બીએચપી, ટોર્કઃ 8.96 એનએમ, ટ્રાન્સમિશનઃ ઓટોમેટિક-વી મેટિક, સ્ટાર્ટિંગ મેથડઃ સેલ્ફ એન્ડ કિક, વ્હીલબેસઃ 1286 એમએમ, સસ્પેંશનઃ ફ્રન્ટ-ટેલિસ્કોપિસ, રીયર-સ્પ્રિંગ લોડેડ હાઈડ્રોલિક ટાઈપ, ટાયર્સઃ ટ્યૂબલેસ બેટરીઃ 12વી, 3એએચ-એમએફ.

7

કંપનીના વાઈસ પ્રેસિડન્ટ (સેલ્સ એન્ડ માર્કેટિંગ) વાઈએસ ગુલેરિયાએ પીટીઆઈને જણાવ્યું કે, અમે હોન્ડા naviને મળી રહેલ જોરદાર પ્રતિસાદથી ખૂબ જ ખુશ છીએ. આ અમારી ધારણાં કરતા વધારે છે. ટૂંકમાં જ હોન્ડા naviનું પ્રોડક્શન બે ગણું કરી અંદાજે 1 લાખ યૂનિટ દર મહિને કરવાનું વિચારી રહ્યા છીએ.

8

જાપાનની આ દિગ્ગજ ટુ વ્હીલર કંપનીએ 2016 દિલ્હી ઓટો એક્સ્પો દરમિયાન હોન્ડા navi રજૂ કરી હતી. એપ્રિલ 2016માં હોન્ડાએ navi બજારમાં ઉતારી અને ત્યારથી આ બાઈકને ધારણાં કરતાં ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે. હોન્ડા naviને ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે. શરૂઆતમાં કંપનીએ આ બાઈકના દર મહિને 2000 યૂનિટ વેચવાનો ટાર્ગેટ રાખ્યો હતો.

9

હોન્ડા Naviને મળી રહેલ જોરદાર પ્રતિસાદને કારણે હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા ખૂબ જ ઉત્સાહિત છે અને ગ્રાહકોની માગને પહોંચી વળવા માટે આ બાઈકનું પ્રોડક્શન વધારવાની તૈયારી કરી રહી છે. કહેવાય છે કે, કંપની હોન્ડા Naviનું પ્રોડક્શન બે ઘણું કરી 1 લાખ યૂનિટ પ્રતિ મહિને કરવાની છે.

  • હોમ
  • બિઝનેસ
  • હોન્ડાની આ બાઈકની માગ એટલી વધી કે, કંપની હવે બે ગણું પ્રોડક્શન કરશે, જાણો શું છે ખાસ આ બાઈકમાં
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.