મોદીએ કરી હતી માત્ર સ્વદેશી ચીજો વાપરવાની જ અપીલ? આ વાયરલ મેસેજની શું છે હકીકત? PMOએ કરી શું સ્પષ્ટતા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Oct 2016 07:30 AM (IST)
1
છેલ્લા ઘણા સમયથી પીએમ મોદીના નામે સોશિયલ મીડિયા પર પણ ચાઈનીઝ વસ્તુઓના બહિષ્કારની વાત ફરતી થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અધિકારીએ જણાવ્યું કે, મોદી મેડ ઈન ઈન્ડિયાના સમર્થક રહ્યા છે અને અનેક અવસર પર ખાદી ખરીદવાનું આહવાન કરતા આવ્યા છે. પણ દિવાળી ટાણે તેમણે કોઈ વિશેષ અપીલ નથી કરી.
3
કેટલીક સંસ્થાઓએ તો આ અંગે એક પત્ર પણ દેખાડી રહી છે. જેને પીએમઓના અધિકારીઓએ રદિયો આપ્યો છે.
4
નવી દિલ્હીઃ ચીનના પાકિસ્તાન તરફી વલણને જોતાં ભારતમાં ચાઈનીઝ વસ્તુઓના વિરોધનો વંટોળ ઉભો થયો છે. ત્યારે પીએમઓએ આ અંગે સ્પષ્ટતા કરવી પડી છે કે, પ્રધાનમંત્રી મોદીએ દિવાળી દરમિયાન માત્ર ભારતમાં જ બનેલા ફટાકડા, મીઠાઈ કે, ડેકોરેશનની વસ્તુઓ વાપરવી તેવી કોઈ જ પ્રકારની અપીલ કરી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -