✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઈશા અંબાણીની પ્રી-વેડિંગ પાર્ટીમાં કઈ-કઈ હસ્તીઓનો થયો જમાવડો ? આ રહી તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Dec 2018 02:38 PM (IST)
1

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની.

2

જાવેદ જાફરી પણ પ્રી વેડિંગમાં પહોંચ્યો છે.

3

જ્હોન અબ્રાહમ અને પ્રિયા રૂંચાલ પણ પ્રી વેડિંગમાં સામેલ થયા છે.

4

વિદ્યા બાલન પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે પ્રી વેડિંગમાં પહોંચી છે.

5

ભારતના સ્ટાર ક્રિકેટર અને વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી પુત્રી જીવા સાથે પ્રી વેડિંગમાં આવી છે.

6

ઈશાની ખાસ ફ્રેન્ડ અને તાજેતરમાં જ લગ્નના બંધને બંધાયેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે આવી છે.

7

પ્રી વેડિંગમાં હાજરી આપવા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પત્ની અંજલી સાથે આવ્યો છે.

8

કરન જોહર પણ ઈશાની પ્રી વેડિંગ પાર્ટીમાં સામેલ થવા આવ્યો છે.

9

10

11

12

ઉદયપુરઃ દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના 12 ડિસેમ્બરે લગ્ન યોજાશે. અંબાણી પરિવાર દ્વારા લગ્ન પહેલા 8 અને 9 ડિસેમ્બરના રોજ ઉદયપુરમાં પ્રી વેડિંગ રાખવામાં આવ્યું છે.

13

પ્રી વેડિંગમાં સામેલ થવા આવેલી ઐશ્વર્યા રાય બચ્ચન.

  • હોમ
  • બિઝનેસ
  • ઈશા અંબાણીની પ્રી-વેડિંગ પાર્ટીમાં કઈ-કઈ હસ્તીઓનો થયો જમાવડો ? આ રહી તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.