✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Jio Giga Fiber માટે 15 ઓગસ્ટથી શરૂ થશે રજીસ્ટ્રેશન, જાણો ક્યારે શરૂ થશે સર્વિસ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Aug 2018 02:44 PM (IST)
1

બ્રોડબેન્ડ સાથે ટીવી સર્વિસ લેવા માટે 200-300 રૂપિયાનો અલગથી ચાર્જ વસૂલ કરે છે. જ્યારે જિઓ પોતાની આ જ સર્વિસને તેનાથી અડધી કિંમત્તે આપવાની તૈયારી કરી રહ્યું છે. એનાવિસ્ટ્સનું માનવું છે કે જીઓ ફાઇબરમાં ગ્રાહકને પ્રતિજીબી ડેટા 4જી મોબાઇલ ડેટાથી લગભગ 25-30% જેટલો સસ્તો પડશે. વર્તમાનમાં મોબાઇલ ડેટાની વાત કરીએ તો ગ્રાહકને 1 જીબી ડેટાની કિંમત સરેરાશ 2.7થી 5 રૂપિયા સુધી લાગશે. જીઓ આવ્યા પછી જે રીતે મોબાઇલ ડેટા માર્કેટમાં બદલાયુ છે તે જ રીતે બ્રોડબ્રેન્ડ માર્કેટમાં પણ બદલાવ જોવા મળશે.

2

જેના માટે સૌથી પહેલા તે શહેરોને પસંદ કરવામાં આવશે જ્યાંથી સેવા માટે સૌથી વધારે લોકોનું રજીસ્ટ્રેશન કરાવ્યું હશે. મળતી માહિતી મુજબ જીઓ ફાઇબરનો સૌથી સસ્તો પ્લાન માત્ર 500 રૂપિયાથી શરૂ થશે જે વર્તમાન ઓપરેટર્સની તુલનામાં લગભગ અડધો છે. હાલમાં બ્રોડબેન્ડ સર્વિસ આપતી કંપનીઓ 100 MBPSની સ્પીડે 100 GB ડેટા આપવા માટે 700થી 1000 રૂપિયાનો ચાર્જ વસૂલ કરે છે.

3

નવી દિલ્હી: મુંબઈમાં આયોજિત રિલાયન્સની એજીએમમાં અનેક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં સૌથી મોટી જાહેરાત જિઓ ગિગા ફાઈબરની હતી. તેના માટે 15 ઓગસ્ટથી રજીસ્ટ્રેશન શરૂ થઇ રહ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર જિઓની હાઈસપ્ડી બ્રોડબેન્ડ સેવા પણ દિવાળી પહેલા શરૂ થઈ જશે. 7 નવેમ્બર પહેલા દેશના તમામ મેટ્રો શહેરો સહિત 80 જેટલા મોટા શહેરમાં સેવા શરૂ થઈ શકે છે.

  • હોમ
  • બિઝનેસ
  • Jio Giga Fiber માટે 15 ઓગસ્ટથી શરૂ થશે રજીસ્ટ્રેશન, જાણો ક્યારે શરૂ થશે સર્વિસ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.