Jio લાવ્યું દૈનિક 3GB ડેટાનો નવો પ્લાન, સાથે જ મળશે અનલિમિટેડ કોલિંગ પણ
આ સાથે જ રિલાયન્સ જિયોએ 52 રૂપિયાનો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં 7 દિવસની વેલિડિટી મળશે. જેમાં યુઝરને 7 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ અને ઈન્ટરનેટની સુવિધા મળશે. પરંતુ કંપની યુઝરને તેમાં 0.15 જીબીની સ્પીડથી ડેટા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત પણ જિયોનો સૌથી જૂનો પ્લાન 309ના રિચાર્જનો પ્લાન પણ લોન્ચ કર્યો છે. જેમાં આ રિચાર્જ કરવા પર યુઝરને હવે 49 દિવસની વેલિડિટી મળશે. તેમાં યુઝરને 49GB 4G ડેટા મળશે. આ ડેટા રોજનો 1જીબી મળશે. જોકે 1જીબી ખતમ થયા બાદ સ્પીડ ઘટી જશે. પરંતુ અનલિમિટેડ ઈન્ટરનેટ ચાલતું રહેશે. આ ઉપરાંત પણ અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે.
આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે. એટલે કે તમને કુલ મળીને 84 જીબી ડેટા મળશે. 3જીબી ડેટા ખત્મ થયા બાદ સ્પીડ ઘટીને 64kbps થઈ જશે. આ પ્લાનમાં જિઓ એપ્સનું સબ્સક્રિપ્શન પણ ફ્રી મળશે. આ પ્લાન માટે 799 રૂપિયા ખર્ચ કરવા પડશે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ પોતાના પ્લાન્સમાં ફેરફાર કર્યા છે. જિઓ હવે એક નવો પ્લાન પોતાના યૂઝર્સ માટે રજૂ કર્યો છે. કંપનીએ દૈનિક 3જીબી ડેટાનો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં યૂઝરને દૈમિક 3જીબી ડેટા સ્પીડ મળશે. તેની સાથે જ તેમાં અનલિમિટેડ કોલિંગ અને મેસેજની સુવિધા પણ મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -