✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Jioને ટક્કર આપવા Idea જારી કર્યો સસ્તો પ્લાન, જાણો ઓફર્સ વિશે...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Nov 2018 10:23 AM (IST)
1

તમને આ પ્લાન મળશે કે નહીં તે તપાસવા માટે યૂઝર્સે કંપનીની વેબસાઈટ અથવા મોબાઈલ એપ પર જવાનું રહેશે. ત્યાંથી તેને પોતાનો મોબાઈલ નંબર નાંખીને ઓફર મળે છે કે નહીં તે ચેક કરવું.

2

ટેલીકોમ ટોકના અહેવાલ અનુસાર ડેટા ઉપરાંત યૂઝર્સને લોકલ અનલિમિટેડ કોલિંગ અને લિમિટેડ એસટીડી અને નેશનલ રોમિંગ કોલિંગ મળે છે. આઈડિયાના આ પ્લાનમાં યૂઝર્સને પ્રતિદિવસ 250 મિનિટ અને સપ્તાહમાં 1000 મિનિટની લિમિટ મળે છે. તેની સાથે જ યૂઝરને 28 દિવસ માટે રોજ 100 એસએમએસ મળે છે. વોડાફોનના 159 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને આ બધા લાભ મળે છે.

3

આ પ્લાનમાં યૂઝર્સને 28 જીબી ડેટા અને 100 એસએમેસ પ્રતિદિવસ મળશે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આઈડિયાના 159 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને 28 જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડીટી 28 દિવસની છે, તેમાં યૂઝર્સને દરરોજ 1 જીબી ડેટા મળે છે.

4

નવી દિલ્હીઃ વોડાફોનના 159 રૂપિયાના પ્લાન બાદ હવે આઈડિયાએ પણ 159 રૂપિયાનો પ્લાન જારી કર્યો છે. બન્ને પ્લાનમાં ગ્રાહકોને એક જેવા જ લાભ મળે છે. બન્ને કંપનીઓ વોડાફન આઈડિયા મર્જર અંતર્ગત પોતાના ટેરિફ પ્લાન એક જેવા કરવાની યોજનામાં છે. આઈડિયાએ પોતાના નવા પ્લાન તમામ ચર્ચિત સર્કલમાં જારી કર્યા છે, પરંતુ આ પ્લાન માત્ર કેટલાક યૂઝર્સને મળી રહ્યા છે. આ પ્લાનમાં કંપનીએ એ જ લાભ આપ્યા છે, જે વોડાફોનના પ્લાનમાં મળી રહ્યા હતા.

  • હોમ
  • બિઝનેસ
  • Jioને ટક્કર આપવા Idea જારી કર્યો સસ્તો પ્લાન, જાણો ઓફર્સ વિશે...
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.