✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રેલવે ઇન્ક્વાયરી નંબર 139થી ટ્રેન ટાઈમ ટેબલ, ભાડું અને સીટની જાણકારી આ રીતે મેળવો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Aug 2018 11:41 AM (IST)
1

જો તમારે સીટની ઉપલબ્ધતા જાણવી છે તો SEAT લખવાનું રહેશે. તેમાં તમારે યાત્રાની તારીખ, સ્ટેશનનો STD કોડ, સીટનો ક્લાસ અને કોટા લખીને 139 પર મોકલી દો. તમે ટ્રેનનું ટાઈમ ટેબલ તેનો નંબર મોકલીને જાણી શકો છો. ઉપરાંત તમારી ટ્રેન ક્યાં ચે તેની જાણકારી પણ લઈ શકો છો. ટ્રેનં બર અને નામ પણ જાણી શકો છો.

2

જો તમે ટ્રેનના આવવા અને જવાની જાણકારી ઇચ્છો છો તો તમને તે સ્ટેશનનો STD કોડ ખબર હોવો જોઈએ. તમે સૌથી પહેલા AD લખો અને ત્યાર બાદ સ્પેસ આપીને ટ્રેન નંબર લખો બાદમાં ફરી સ્પેસ આપો અને એ સ્ટેશનનો STD કોડ લખો ( જો આગળ 0 છે તો જરૂર લકો જેમ કે 011). ધારો કે તમારી ટ્રેનનો નંબર 12345 છે અને સ્ટેશનનો STD કોડ 0731 છે તો તમે AD 12345 0731 લકો અને તેને 139 પર મોકલી દો. તમને ટ્રેનની જાણકારી મળી જશે.

3

139 પર કોલ દ્વરા પણ આ સેવાનો લાભ લઈ શકાય ચે. તેના માટે તમારે 139 પર SMSને એક સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં મોકલવાનો રહેશે. તમે આ સેવાનો ઉપયોગ USSD દ્વારા પણ મેળવી શકો છો. જો તમારે પીએનઆરની જાણકારી જોઈએ છે તો તમારો 10 અંકનો પીએનઆર લખો અને તેને 139 પર સેન્ડ કરી દો. ત્યાર બાદ તમારા મોબાઈલ પર તમારી ટિકિટની સંપૂર્ણ જાણકારી આવી જશે.

4

નવી દિલ્હીઃ રેલવેનું ટાઈમ ટેબલ બદલાઈ ગયું છે. ઉપરાંત સ્ટેશન પણ બદલાઈ ગયા છે. જો તમારા ફોનમાં ઇન્ટરનેટ કામ ન કરતું હોય તો કોઈ વાંધો નથી. તમે ઘર બેઠે રેલવે ઇન્ક્વાયરી નંબર 139થી રેલવે સાથે જોડાયેલ દરેક જાણકારી મેળવી શકો છો. આ નંબર ખૂબ જ કામનો છે. તમે આ નંબર પર SMS મોકલીને PNR ઉપરાંત ટ્રેનનો ટાઈમ ટેબલ, ભાડું, સીટ ઉપલબ્ધતા, તત્કાલની જામકારી અને ટ્રેન નંબરની જાણકારી પણ મેળવી શકો છો. આઈઆરસીટીસી સાથે જોડાયેલ જાણકારી પણ આ નંબરથી મેળવી શકો છો.

  • હોમ
  • બિઝનેસ
  • રેલવે ઇન્ક્વાયરી નંબર 139થી ટ્રેન ટાઈમ ટેબલ, ભાડું અને સીટની જાણકારી આ રીતે મેળવો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.