✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રિલાયન્સ જિયોનો વધુ એક ધમાકો, 6 મહિના અનલિમિટેડ 4G ડેટા સાથે મળશે આ સુવિધા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Jul 2018 02:53 PM (IST)
1

આ સાથે તમને અનલિમિટેડ ફ્રી કોલિંગ અને એસએમએસ પણ મળી રહ્યા છે. જિયોની ઓફર અંતર્ગત પ્રીપેડ યૂઝર્સને રોજના 2GB 4G ડેટા ફ્રીમાં આપવામાં આવી રહ્યો છે. આ ઓફરનો લાભ માય જિયો એપ દ્વારા લઈ શકાય છે.

2

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોના કસ્ટમર્સ માટે એક સારા સમાચાર છે. રિલાયન્સ જિયોએ ફરીથી એક વાર પોતાના પ્રીપેડ યુઝર્સ માટે ધમાકેદાર પ્લાન રજૂ કર્યો છે. જિયોના આ નવા પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને માત્ર અનલિમિટેડ કોલિંગ જ નહિ પરંતુ અનલિમિટેડ હાઈ સ્પીડ ડેટા, ફ્રી રોમિંગ જેવી સુવિધાઓ મળી રહી છે.

3

રિલાયન્સ જિયો યૂઝર્સના પ્રીપેડ પ્લાન પર જ આ વધારાનો ડેટા મળશે. આ ઉપરાંત જિયોનો પ્લાન માત્ર સિલેક્ટડેટ કસ્ટમર્સ માટે જ હોવાનું જણાવવામાં આવ્યું છે.

4

જિયોએ મોન્સુન હંગામા ઓફર અંતર્ગત ઘણા સરસ પ્લાન રજૂ કર્યા. આ પ્લાન્સમાંનો એક પ્લાન છે 594 રૂપિયાનો. આ પ્લાનમાં યુઝર્સને 6 મહિના સુધી ફ્રી અનલિમિટેડ કોલિંગ સાથે સાથે અનલિમિટેડ 4જી ડેટાની મઝા પણ લઈ શકો છો.

  • હોમ
  • બિઝનેસ
  • રિલાયન્સ જિયોનો વધુ એક ધમાકો, 6 મહિના અનલિમિટેડ 4G ડેટા સાથે મળશે આ સુવિધા
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.