✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IN GRAPHICS: જાણો તમારા રેસ્ટોરાં બિલ પર અલગ SGST/CGSTની શું થઈ અસર!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Aug 2017 08:11 AM (IST)
1

2

3

4

5

જીએસટી સમગ્ર દેશમાં લાગુ થઈ ગયો છે જોકે તેને લઈને કેટલીક મુંઝવણ છે. જીએસટી લાગુ થયે 50 દિવસ થઈ ગયા છે. પરંતુ લોકો આજે પણ પરેશાન છે કે જીએસટી અલગ અલગ વસ્તુ પર કેવી રીતે લાગુ કરવામાં આવે છે. સામાન્ય રીતે ઉપભોક્તા કોઈ હોટલ અથવા રેસ્ટોરાંમાં ખાવા માટે જાય તો બિલ ધ્યાનથી નથી જોતા. પરંતુ જીએસટી લાગુ થયા બાદ જો તમે બિલ પર ધ્યાન નહીં આપે તો તમારે વધારે રૂપિયા ચૂકવવા પડે તેવું બની શકે. આગળ વાંચો રેસ્ટોરાંના બિલ પર જીએસટી કેવી રીતે લાગે છે....

  • હોમ
  • બિઝનેસ
  • IN GRAPHICS: જાણો તમારા રેસ્ટોરાં બિલ પર અલગ SGST/CGSTની શું થઈ અસર!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.