✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હોન્ડાએ લોન્ચ કર્યું Naviનું નવું મોડલ, જાણી કિંમત અને ફીચર્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Jul 2018 07:47 AM (IST)
1

Honda Naviમાં 109 સીસી સિંગલ સિલિન્ડર અને એર કૂલ્ડ મોટર છે. એન્જિનથી 7000rpm પર 8bHp અને 5500rpm પર 8.96Nmનો પીક ટોર્ક જરરેટ થાય છે.

2

નાવીના 2018 એડિશનમાં ફ્યૂલ ગાજ અને મેટલ મફલર પ્રોટેક્ટર છે. જેમાં તમને અનેક કસ્ટમાઈઝેશન ઓપ્શન પણ મળશે. નાવીને ગ્રેબ રેલ, હેડલાઈટ કવર અને રિવર વ્યૂ મિરર નવા બોડી કલરમાં મળશે.

3

નવી દિલ્હીઃ હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રા. લિ.એ શુક્રવારે નવીનું નવું મોડલ લોન્ચ કર્યું છે, જેની કિંમત 44,775 રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) રાખવામાં આવી છે. આ જૂની નવીથી 2000 રૂપિયા વધારે છે. નવીના નવામોડલમાં અનેક નવા ફીચર્સ આપવામાં આવ્યા છે. નવા મોડલમાં બે નવા કલર રેંજ ગ્રીન અને લદ્દાખ બ્રાઉન મળશે. હવે નાવી કુલ 6 કલર ઓપ્શનમાં મળશે.

  • હોમ
  • બિઝનેસ
  • હોન્ડાએ લોન્ચ કર્યું Naviનું નવું મોડલ, જાણી કિંમત અને ફીચર્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.