મહિન્દ્રાએ નવી SUVનું બુકિંગ શરૂ કર્યું, જાણો કિંમત અને ફીચર્સ
મહિન્દ્રા Alturas G4ને બે વેરિયન્ટમાં લોન્ચ કરાશે. પ્રથમ વેરિયન્ટ લોઅર-સ્પેક G2 trim, 2WD છે. જ્યારે બીજું મોડલ G4 4WD છે. આ એસયુવીમાં 2.2. લીટર ડીઝલ એન્જિન આપશે. આ એન્જિન 180.5 એચપીને સાથે 450 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરશે. જોકે, કંપનીએ આ કારમાં મેન્યુઅલ ગિયર બોક્સનું ઓપ્શન આપ્યું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીએ ફ્રેમ કન્સ્ટ્રક્શનમાં થોડો ફેરફાર કરવાની સાથે તેને અપગ્રેડ કરી છે. કંપનીના નજીકના સૂત્રોના કહેવા મુજબ મહિન્દ્રાએ Alturas નામ ફાઇનલ કર્યું છે. જેનો અર્થ ઊંચાઈ થાય છે. નામની જેમ કંપની એસયુવી માર્કેટમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવા અંગે વિચારી રહી છે.
મહિન્દ્રા Alturas G4ને બે વેરિયન્ટમાં લોન્ચ કરાશે. પ્રથમ વેરિયન્ટ લોઅર-સ્પેક G2 trim, 2WD છે. જ્યારે બીજું મોડલ G4 4WD છે. આ એસયુવીમાં 2.2. લીટર ડીઝલ એન્જિન આપશે. આ એન્જિન 180.5 એચપીને સાથે 450 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરશે. જોકે, કંપનીએ આ કારમાં મેન્યુઅલ ગિયર બોક્સનું ઓપ્શન આપ્યું નથી.
કંપની આ મોડલ લોન્ચ કરીને ટોયોટા ફોર્ચ્યુનર અને ફોર્ડ એન્ડેવરને ટક્કર આપશે.
નવી દિલ્હીઃ મહિન્દ્રાએ જ્યારથી તેની નવી SUV Mahindra Alturas G4ની જાહેરાત કરી છે ત્યારથી કાર જગતમાં તેની ચર્ચા થઈ રહી છે. આ કારનું લોન્ચિંગ 24 નવેમ્બરે થશે તેવી અટકળો થઈ રહી છે. કંપનીએ અત્યારથી જ બુકિંગ કરવાનું શરૂ કરી દીધું છે. 50,000 રૂપિયા ટોકન ભરીને કાર બુક કરાવી શકાય છે. મહિન્દ્રાની આ કારની કિંમત 25 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -