આવું છે Maruti Balenoનું અપગ્રેડ વર્ઝન, પ્રથમ તસવીર આવી સામે...
2019માં, મારુતિ અનેક નવા મોડલો લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. હેચબેક બલેનોનું નવા ફેસલિફ્ટ પહેલા કરતાં વધુ સ્ટાઇલિશ જોવા મળી રહ્યું છે. જોકે તેમાં કોઈ મોટો ફેરફાર જોવા નથી મળી રહ્યો. નવા વર્ઝનમાં હેડલેમ્પસ જોવા મળી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબલેનોનું નવું વર્ઝન જૂન 2019માં લોન્ચ થઈ શકે છે. બલેનોના બમ્પરમાં ફેરફારો જોવા મળી રહ્યાં છે. બલેનોમાં પહેલાં કરતાં વધુ પ્રીમિયમ જોવા મળી રહ્યાં છે. એરડૅમ્સને રિફ્રેશ કરવામાં આવ્યું છે, તેમજ નવા સ્ટાઇલિશ ફૉગ લેમ્પ્સ લગાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત, છેલ્લા બમ્પર્સ અને લાઇલટ્સમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. ઉપરાંત, મારુતિ બેલેનોમાં નવા એલોય વ્હીલ્સ હોઇ શકે છે. આ ઉપરાંત, અપહોલ્ટ્રી, વુડન ડેશબોર્ડ, સ્પીડ સેન્સિંગ ડોર લોક, સ્પીડ એલર્ટ સિસ્ટમ જેવી સુવિધાઓ પણ આપી શકે છે.
મારુતિ બેલેનોમાં 1.2 લિટર પેટ્રોલ એન્જિન ઓફર આપી રહી છે, જે 6000 આરપીએમ પર 83 બીએચપી પાવર અને 4,000 આરપીએમ પર 115,000 એનએમનો ટોર્ક આપે છે.
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકી બલેનોને લોન્ચ થયે 3 વર્ષથી વધારેનો સમય થઈ ગયો છે અને હવે કંપની ટૂંકમાં જ તેનું ફેસલિફ્ટ મોડલ બજારમાં ઉતારવાની છે. મારુતુ સુઝુકી અત્યાર સુધી આ પ્રિમિયમ હેચબેક પર ગુપ્ત રીતે કામ કરી રહી હતી અને હાલમાં જોવા મળેલ સ્પાય શોટ્સે 2019 મારુતિ સુઝુકી બલેનો ફેસલિફ્ટના ઉત્પાદનની પુષ્ટિ કીર દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -