મુકેશ અંબાણી સતત 11મી વખત સૌથી અમીર ભારતીય બન્યા, જાણો કોણ છે નંબર-2
ગૌતમ અદાણી - 11.9 અબજ ડોલર - અદાણી એન્ટ્રપ્રાઈસ
કુમાર મંગલમ બિરલા - 91,250 કરોડ - આદિત્ય બિરલા ગ્રૂપ
દિલીવ સંઘવી - 91,980 કરોડ - સન ફાર્મા
ગોદરેજ ફેમિલી - 01.02 લાખ કરોડ - ગોદરેજ ગ્રૂપ
શિવ નાદર - 01.06 લાખ કરોડ - HCL
શપૂરજી પલોંજી મિસ્ત્રી - 1.14 લાખ કરોડ - ટાટા ગ્રૂપ
હિંદુજા બ્રધર્સ - 1.31 લાખ કરોડ - હિંદુજા ગ્રૂપ
લક્ષ્મીનિવાસ મિત્તલ - 1.33 લાખ કરોડ - આર્સેલર મિત્તલ
અઝીમ પ્રેમજી - 1.53 લાખ કરોડ - વિપ્રો
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 47.3 અબજ ડોલરની સંપત્તિ સાથે સતત 11માં વર્ષે સૌથી અમીર ભારતીય બન્યા છે. ફોર્બ્સ સામયિકે આ જાણકારી આપી છે. અંબાણીની સંપત્તિ આ વર્ષે 9.3 અબજ ડોલર વધી છે. જ્યારે આ વર્ષે સૌથી વધારે કમાણી કરનાર ભારતીય પણ રહ્યા છે. વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી 1.53 લાખ કરોડ (21 અરબ ડોલર)ની સંપત્તિ સાથે બીજા નંબરે છે. ટકાવારીના આધારે કિરણ મજૂમદાર શોની સંપત્તિમાં સૌથી વધુ 66.7% વધારો થયો છે. આગળ વાંચો ફોર્બ્સ ઈન્ડિયા રિચ લિસ્ટની યાદી....