✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પેટ્રોલ-ડીઝલની ખરીદી પર અહીં મળી રહ્યું છે બમ્પર કેશબેક, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Oct 2018 02:06 PM (IST)
1

જો તમે PhonePe દ્વારા પેટ્રોલ અને ડીઝલની ખીદી કરો છો તો તમને રોજના 40 રૂપિયા કેશબેક મળશે. જો તમે ઇન્ડિય ઓઈલ કે એચપીના પેટ્રોલ પંપ પર PhonePeથી 100 રૂપિયાથા વધારેનું પેટ્રોલ કે ડીઝલ ખરીદો છો તો તમને 40 રૂપિયાનું કેશબેક મળશે. આ કેશબેકનો લાભ દિવસમાં એક જ વખત લઈ શકાશે. કેશબેકનો લાભ લેવા માટે બન્ને કંપનીના પેટ્રોલ પંપ પર ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવાનું રહેશે.

2

PhonePe ઉપરાંત Paytm પણ પેટ્રોલ અને ડીઝલ ખરીદી પર કેશબેકનો લાભ આપી રહી છે. જો તમે પેટ્રોલ પંપ પર Paytm એપ દ્વારા પેટ્રોલ કે ડીઝલ માટે પેમેન્ટ કરો છો તો તમને 7500 રૂપિયા કેશબેક મળી શકે છે. પેટીએમની આ ઓફર આવતા વર્ષ એટલે કે 1 ઓગસ્ટ 2019 સુધી મળશે. આ કેશબેકનો લાભ લેવા માટે તમારે આ ઓફરનો ભાગ બનવું પડશે. તેના જરૂરી શરત એ છે કે તમે પેટ્રોલ ખરીદી માટે પસંદગીના પેટ્રોલ પંપ પર ઓછામાં ઓછા 50 રૂપિયાનું પેમેન્ટ કરો. ત્યાર બાદ પેટીએમના 7500 રૂપિયાની કેશબેક ઓફરનો લાભ લઈ શકો છો.

3

જો પેટ્રોલ પંપ પર કોઈ ક્યૂઆર કોડ ન હોય તો તે પેટ્રોલ પંપને તમે PhonePe એપ દ્વારા પેમેન્ટ માટે રિક્વેસ્ટ મોકલો. તેને તમે એપ્રૂવ કરી કેશબેકનો લાભ લઈ શકો છો. PhonePeની આ સુવિધા ઇન્ડિય ઓઈલના સિલેક્ટેડ આઉટલેટ્સ પર 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ અને 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે. PhonePe વોલેટમાં જે કેશબેક મળશે, તેનો ઉપયોગ તમે ટ્રાન્ઝેક્શન માટે કરી શકો છો.

4

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝળની કિંમત દિવસેને દિવસે વધી રહી છે.ત્યારે કેટલીક એવી ઓફર્સ મળી રહી છે જે પેટ્રોલ ડીઝલની વધતી કિંમતમાં રાહત આપશે. આવો જાણીઓ શું છે ઓફર્સ....

  • હોમ
  • બિઝનેસ
  • પેટ્રોલ-ડીઝલની ખરીદી પર અહીં મળી રહ્યું છે બમ્પર કેશબેક, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.