મુકેશ અંબાણીએ દીકરા આકાશના લગ્નની પ્રથમ કંકોત્રી ક્યાં અર્પણ કરી ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Feb 2019 09:58 PM (IST)
1
આકાશ અંબાણીના લગ્ન હીરા ઉદ્યોગના મહારથી રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે તા.9 માર્ચના રોજ મુંબઈ ખાતે થશે.
2
ગત વર્ષે ડિસેમ્બરમાં મુકેશ અંબાણીની દીકરી ઈશાના લગ્ન આનંદ પિરામલ સાથે થયા હતા.
3
મુંબઈઃ દેશના સૌથી શ્રીમંત ઉદ્યાેગપતિ મુકેશ અંબાણીએ આજે સાંજે તેમના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્નની પ્રથમ કંકોત્રી મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર ખાતે અર્પણ કરી હતી.
4
આ પ્રસંગે મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી અને મોટા પુત્ર આકાશ અંબાણીએ મંદિરમાં પ્રાર્થના પણ કરી હતી.