મુકેશ-અનિલ અંબાણીએ માતા કોકિલાબેન સહિત પરિવાર સાથે કર્યો ડાન્સ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Dec 2018 09:30 PM (IST)
1
આ અવસર પર બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન અને ગૌરીએ પણ ડાન્સ પરફોર્મ કર્યું હતું.
2
એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન પણ અંબાણી પરિવારની ખુશીમાં સામેલ થયા હતા. તેમણે પણ શાનદાર ડાન્સ કર્યો હતો.
3
સંગીત સેરેમની દરમિયાન સમગ્ર અંબાણી પરિવાર એક સાથે નજરે પડ્યો.
4
મુંબઈઃ અંબાણી પરિવારની લાડલી દીકરી ઈશા અંબાણીના લગ્નનો જશ્ન ચાલી રહ્યો છે. ઈશા 12 ડિસેમ્બરના રોજ આનંદ પિરમલ સાથે લગ્ન કરશે. લગ્ન પહેલા બે દિવસ માટે ઉદયપુરમાં પ્રી વેડિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
5
રવિવારે સંગીત સેરેમની દરમિયાન સમગ્ર અંબાણી પરિવાર એક સાથે નજરે પડ્યો હતો. કોકિલાબેન અંબાણી, મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનિલ અંબાણી, ટીના અંબાણી, આકાશ, અનંતા તમામે સ્ટેજ પરથી એક સાથે ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું.