✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નવી Audi Q5 ભારતમાં થઈ લોન્ચ, જાણો શું છે કિંમત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Jan 2018 12:36 PM (IST)
1

કાર 0થી લઇ 100ની સ્પીડ માત્ર 0.59 સેકન્ડમાં પકડી લેશે. તેની ટોપ સ્પીડ 218 કિલોમીટર છે.

2

ભારતના રોડને ધ્યાનમાં રાખીને કારની ડિઝાઇન બનાવવામાં આવી છે.

3

ઉપરાંત 7 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, થ્રી ઝોન ક્લાઇમેટ કન્ટ્રોલ, વાયરલેસ ચાર્જિંગ યુનિટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

4

કારમાં વર્ચુઅલ કોકપિટ ઈન્સ્ટ્રૂમેન્ટ અને બેંગ એન્ડ ઓલ્ફસન સાઉન્ડ સિસ્ટમ આપવામાં આવી છે.

5

ભારતમાં ઓડીનું નવું મોડલ ઓડી Q5 લોન્ચ કરવામાં આવ્યું છે. એસયુવી સેગમેન્ટમાં લોન્ચ થયેલી નવી ઓડી ક્યુ-5 કંપનીની સૌથી સફળ કાર પૈકીની એક છે.

6

ઓડી ક્યુ-5ની કિંમત 53.25 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) છે. કાર 17 કિમી પ્રતિ લીટરની માઇલેજ આપતો હોવાનો કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

7

ઓડી ક્યુ-5માં 2Q50 લીટર ડીઝલ એન્જિન લગાવવામાં આવ્યું છે. જે 190 પીએસનો પાવર અને 400 એનએમ ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ગિયરબોક્સ સાથે સંકળાયેલું છે

  • હોમ
  • બિઝનેસ
  • નવી Audi Q5 ભારતમાં થઈ લોન્ચ, જાણો શું છે કિંમત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.