✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતમાં આ દિવસે લોન્ચ થશે નવી Wagon R, આટલી હોઈ શકે છે કિંમત, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Dec 2018 07:10 PM (IST)
1

ખૂબ જ જાણીતી Wagon Rના 2019 મોડલમાં નવી ડિઝાઈન જોવા મળશે. ડિઝાઈનમાં બે બદલાવ કરવામાં આવ્યા છે. અનુમાન છે કે આ કાર લાંબી હશે અને વધારે જગ્યા મળશે. આ સાથે જ તેમાં સેફ્ટી ફિચર્સ પણ એવા આપવામાં આવશે જે Santro સાથે મુકાબલો કરી શકે.

2

મિકેનિકલ વાત કરવામાં આવે તો Wagon R જૂના 1 લીટર, 3 સિલિન્ડર K10 એન્જીન સાથે આવી શકે છે. તેમાં 5 સ્પીડ મૈન્યુઅલ અથવા 5 સ્પીડ AMT ગેરબોક્ષ અને એક CNG ઓપ્શન આપવામાં આવી શકે છે, જેના કારણે આ કાર Hyundai ની Santro સાથે મુકાબલો કરી શકે. કિંમતની વાત કરવામાં આવે તો આ નવી Maruti Suzuki Wagon Rની કિંમત 4થી 5 લાખની વચ્ચે હોઈ શકે છે.

3

એક્સટીરીયરની વાત કરવામાં આવે તો જૂના બોક્સી ડિઝાઈનની તુલનામાં કેટલાક નવા કર્વ્સ જોવા મળશે. અનુમાન છે કે કારના ટોપ મોડલમાં LED ટેલ લેમ્પ્સ અને અલોય વ્હીલ્સ પણ આપવામાં આવી શકે છે. અનુમાન એ પણ છે કે કારનું ઈન્ટીરિયર પણ પ્રીમિયમ હશે. ટોપ મોડલ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ઈનબિલ્ટ નેવિગેશન સાથે આવી શકે છે. આ સાથે જ પાર્કિંગ સેન્સર, એક રિયર પાર્કિંગ કેમેરા, એપલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટો જેવા ફિચર્સ પણ આપવામાં આવી શકે છે.

4

નવી દિલ્હી: મારૂતિ સુઝુકી ભારતમાં પોતાની નવી કાર Wagon R ભારતમાં લોન્ચ કરવા માટે તૈયાર છે. કંપની 23 જાન્યુઆરી 2019માં નવી વેગન આર કાર ભારતમાં લોન્ચ કરશે. આ નવી કારનો મુકાબલો ભારતમાં Hyundai ની Santro અને Tata ની Tiago સાથે થશે. અનુમાન છે કે આ નવી કાર આવવાથી મારૂતિ સુઝુકીના ઓવરઓલ વેચાણમાં વધારો થશે.

  • હોમ
  • બિઝનેસ
  • ભારતમાં આ દિવસે લોન્ચ થશે નવી Wagon R, આટલી હોઈ શકે છે કિંમત, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.