Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે હવે રોકડ રાખવાની જરૂર નહીં રહે, અંગૂઠાથી થશે પેમેન્ટ
પેટ્રોલિયમ કંપનીઓએ છ થી આઠ મહિનામાં ભોપાલમાં આવા મશીનો મૂક્યા છે, જે સેલ્ફ સર્વિસવાળા હશે. આ મશીનથી ગ્રાહક પોતાના વાહનોમાં સેલ્ફ સેવાથી પેટ્રોલ-ડીઝલ ભરી શકશે અને પેમેન્ટ પણ ઓનલાઈન કરી શકશે. આ માટે પેટ્રોલિયમ કંપનીઓએ વિદેશથી મશીનની મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાઇક્રો એટીએમ ઓક્સિજન મશીન એ એક પ્રકારનું પોઇન્ટ ઓફ સેલ (પી.ઓ.એસ) મશીન છે. આ મશીન ડેબિટ, ક્રેડિટ, ક્યુઆર કોડ, ભીમ, આધાર-પે અને યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) સાથે સંકળાયેલ સેવાનો લાભ મળશે. તે માટે મશીનમાં એકવાર કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસીએલ) તેના માટે ઓક્સિજન માઇક્રો એજન્સી અને આઇડીએફસી બેંક સાથે કરાર કર્યો છે. મધ્યપ્રદેશના ભોપાલમાં બે પેટ્રોલ પંપમાં પણ મશીન મુકવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ ટૂંકમાં જ દેશભરમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે રોકડ, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ લઈ જવાની જરૂર નહીં રહે. પેટ્રોલ પંપ પર અંગૂઠો રાખતા જ પેમેન્ટ થઈ જશે. આગામી બે મહિનામાં આ સેવા શરૂ થઈ જશે. આ સુવિધા માઈક્રો એટીએમ ઓક્સીજન મશીન દ્વારા શક્ય બનશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -