આ બેન્કે હોમ લોનના વ્યાજ દરમાં કર્યો વધારો, જાણો કેટલો વધશે તમારો EMI
નવી દિલ્હીઃ હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ફાઈનાન્સ કોર્પ (એચડીએફસી)એ ગુરુવારે હોમ લોનના વ્યાજ દરમાં 0.2 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આરબીઆઈએ વ્યાજ દરમં વધારો કર્યાના એક દિવસ બાદ બેંકે આ નિર્ણય કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે અન્ય બેંકની વાદ કરીએ ICICI બેંક મહિલાઓને 30 લાખ રૂપિયા સુધીની લોન 8.55%ના વ્યાજ દરે આપે છે. જ્યારે 30-75 લાખ સુધીની લોન 8.65% વ્યાજે અને 75 લાખથી વધુની લોન હોય તો વ્યાજ દર 8.7% છે. પુરુષોને લોન લેવી હોય તો વ્યાજ દર 5 બેસિસ પોઈન્ટ્સ વધુ છે. SBIની સૌથી સસ્તી લોન 8.45%ના વ્યાજ દરે શરૂ થાય છે.
બેંક દ્વારા વ્યાજ દરમાં વધારો કર્યા બાદ મહિલાઓને 30 લાખ રૂપિયા સુધીની લોન 8.7%ના દરે મળશે તો 30 લાખથી વધુની લોનનો વ્યાજ દર 8.8% રહેશે. અન્ય ગ્રાહકો માટે આ દર 5 બેસિસ પોઈન્ટ્સ વધુ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -