✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હવે તમે Facebookથી પણ બુક કરાવી શકશો ગેસ સિલિન્ડર, જાણો કેવી રીતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Dec 2017 07:29 AM (IST)
1

ઉલ્લેખનીય છે કે, તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી પણ હાલમાં રાંધણ ગેસનો બાટલો બુકિંગ થઈ શકે છે. આ સુવિધાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ સુવિધા શરૂ થવાથી ગ્રાહકોને ઘણી જ રાહત થઈ છે અને ગેસનો બાટલો નોંધાવવા છેક એજન્સી સુધી ધક્કો ખાવામાંથી ગ્રાહકોને છૂટકારો મળ્યો છે.

2

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અત્યાર સુધી તમે મિત્રોની સાથે વાત કરી શકતા, હતા, દેશ-વિદેશ સાથે જોડાયેલ જાણકારી મેળવી શકતા હતા પરંતુ હવે આ પ્લેફોર્મની સાથે નસી સેવા જોડાવવા જઈ રહી છે. જણાવીએ કે સોશિયલ મીડિયા પર તમે રાંઘણગેસનો બાટલો પણ બુક કરાવી શકો છો. ઇન્ડિય ઓઇલના સત્તાવાર ફેસબુક પેજ પર આ વાતની જાણકારી આપવામાં આવી છે.

3

બાટલો બુક કરાવવા માટે સૌથી પહેલા તમારું ફેસબુક અકાઉન્ટ ખોલો. જો પહેલેથી ખોલેલું હોય તો નવું અકાઉન્ટ બનાવવાની જરૂર નથી. તે પછી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના પેજ પર જાઓ. અહીં તમને એલપીજી સેક્શનમાં જવું પડશે. જ્યાં બુક નાઉનું ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરશો એટલે તમારા ફેસબુક અકાઉન્ટ સાથે તે વેરિફાઈ કરવાનું પૂછશે. તેમ કર્યા પછી તમે બુકિંગ માટે આગળની પ્રોસેસ કરી શકશો. જેમાં એલપીજી આઈડીમાં તમારો આઈડી નંબર નાંખવાનો રહેશે. તે 16 આંકડાનો હોય છે. આઈડી નંબર નાખ્યા બાદ ઓક પર ક્લિક કરતાની સાથે જ સિલિન્ડર બુક થઈ જશે.

4

ફેસબુક પર એલપીજી સિલિન્ડરનું બુકિંગ કરાવ્યા બાદ સંબંધિત ગેસ એજન્સીને તેની સૂચના મળી જશે. એજન્સી તરફથી કેશમેમો પ્રિન્ટ થશે અને તમારા ઘરે સિલિન્ડરની ડિલીવરી કરી દેવાશે.

  • હોમ
  • બિઝનેસ
  • હવે તમે Facebookથી પણ બુક કરાવી શકશો ગેસ સિલિન્ડર, જાણો કેવી રીતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.