પેટ્રૉલ-ડિઝલની કિંમતોમાં વધારાનો સિલસિલો યથાવત, સતત 11માં દિવસે વધી ડિઝલની કિંમતો, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jan 2019 10:25 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પેટ્રૉલ-ડિઝલની કિંમતોના વધારાનો પડઘો કાલે કોલકત્તામાં વિપક્ષની રેલીમાં પણ પડ્યો. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, આજે લોકો મોંઘવારીથી પરેશાન થઇ ગયા છે.
3
ફ્યૂલ કંપનીઓએ આજે નવી દિલ્હીમાં પેટ્રૉલ પર 23 અને ડિઝલ પર 29 પૈસાનો વધારો કર્યો છે, આની સાથે જ એક લીટર પેટ્રૉલની કિંમત 70 રૂપિયા 95 પૈસા પ્રતિ લીટર અને ડિઝલની કિંમત 65 રૂપિયા 45 પૈસા પ્રતિ લીટર રૂપિયા પર પહોંચી ગઇ છે.
4
નવી દિલ્હીઃ પેટ્રૉલ-ડિઝલની કિંમતોમાં વધારાનો સિલસિલો યથાવત છે, પેટ્રૉલની કિંમત આજે સતત ચોથા દિવસે વધી છે, તો બીજીબાજુ ડિઝલની કિંમતોમાં 11માં દિવસે વધારો નોંધાયો છે. આ કિંમતો સતત ઝડપથી વધી રહી છે જેના કારણે લોકો હેરાન પરેશાન થઇ ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -