પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, 15 દિવસમાં 3 રૂપિયાનો વધારો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
બે મહિના પહેલા પેટ્રોલ અને ડીજલના ભાવમાં વધારાના કારણે સરકારે દરરોજ પેટ્રોલ-ડીજલના ભાવની કિંમતોમાં સુધારો કરવાની નીતિ બનાવી હતી. જેના કારણે તેલ વિતરણ કરતી કંપનીઓ દરરોજ નવા ભાવ જાહેર કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ઉલ્લેખનીય છે કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ નિયમિત પણે પેટ્રોલ-ડીજલના ભાવની સમીક્ષા કરે છે અને દરરોજ સવારે 6 વાગ્યા બાદ નવી કિંમતો લાગૂ થાય છે.
3
અમદાવાદ: પેટ્રોલ અને ડીજલમાં સતત ભાવ વધારાથી લોકો પરેશાન છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા 15 દિવસમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરે 76.75 પૈસા છે, જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લિટરે 74.14 પૈસા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -