આજે પણ પેટ્રોલ-ડીઝલની ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો આજનો ભાવ
ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત 35 પૈસા ઘટીને 70.20 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 43 પૈસા ઘટીને 70.76 રૂપિયા પ્રતિ લિટર થઈ છે. જ્યારે રાજકોટમાં પેટ્રોલ 71.92 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 71.71 રૂપિયા પ્રતિ લિટર થયા છે. વડોદરામાં પેટ્રોલ 70.43 રૂપિયા અને ડીઝલ 71.32 રૂપિયા પ્રતિ લિટ છે અને સુરતમાં પેટ્રોલ 70.19 રૂપિયા અને ડીઝલ 70.72 રૂપિયા પ્રતિ લિટર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓઈલ કંપનીઓએ દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 37 પૈસાનો ઘટાડો કર્યો છે તો કોલકાતામાં પેટ્રોલના ભાવમાં 36 અને ચેન્નઈમાં 39 પૈસાનો ઘટાડો કર્યો છે. ડીઝલની કિંમતમાં કંપનીઓએ દિલ્હી અને કોલકાતામાં 41 પૈસા પ્રતિ લિટર તો મુંબઈમાં 44 પૈસા અને ચેન્નઈમાં 43 પૈસા પ્રતિ લિટર ઘટાડો કર્યો છે.
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શુક્રવારે સતત નવામાં દિવસે ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 73 રૂપિયા પ્રતિ લિટર અને મુંબઈમાં 75 રૂપિયા પ્રતિ લિટર આવી ગયો છે. જ્યારે ચેન્નઈમાં 76 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ મળી રહ્યું છે. ડીઝલનો ભાવ દિલ્હીમાં 68 અને મુંબઈમાં 71 રૂપિયા પ્રતિ લિટર આવી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -