✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Airtel યૂઝર્સ આ સ્ટેપ્સને ફોલો કરીને મેળવી શકશે 5GB ફ્રી ડેટા, જાણો કેવી રીતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Oct 2016 10:38 AM (IST)
1

આ ઓફરનો લાભ લેવા માટે કેટલી શરતો પણ રાખવામાં આવી છે. જેમકે ઓફર માત્ર પ્રીપેડ એરટેલ ગ્રાહકો માટે જ છે. ઓફર અંતર્ગત મળનારા 5 જીબી ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ તમે રાત્રે 12 કલાકથી સવારે 6 કલાક સુધી કરી શકશો. આ ઓફરનો લાભ તમે એક વખત જ લઈ શકો છો. 5 જીબી ડેટાની વેલિડિટી 28 દિવસની જ રહેશે.

2

લોગિન થયા બાદ તમને airtel jackpot offer વિશે વિગતો મળશે. તેના પર redeem now બટન પર ટેપ કરો. અહીં તમને કેટલાક ટાસ્ટ આપવામાં આવ્યા હશે તેને તમારે પૂરા કરવાના રહેશે. તેના માટે તમારે Wynk app પણ ઇન્સ્ટોલ કરવી પડી શકે છે. દરેક ટાસ્ટને પૂર્ણ કરવા પર તમને ફ્રી ડેટા મળતા જશે. તમામ ટાસ્ટ પૂરા કર્યા બાદ 5 જીબી ફ્રી ડેટાનો લાભ લઈ શકાશે.

3

આ રીતે મળશે 5જીબી ફ્રી ડેટાઃ એરટેલની આ ઓફરનો લાભલેવા માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. જેમાં સૌથી પહેલા તમારે myAirtel app ડાઉનલોડ કરવાની રહેશે. અહીં તમારે તમારું એકાઉન્ટ બનાવવાનું રહેશે અથવા પહેલેથી એકાઉન્ટ હોય તો લોગિન કરો.

4

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલ પોતાના ગ્રાહકો માટે સતત આકર્ષક ઓફર લાવી રહી છે. કંપની ફ્રી ઇન્ટરનેટ ડેટાના ઘણાં પ્લાન લઈને આવી રહી છે. હવે એરટેલ પોતાના ગ્રાહકો માટે એક અન્ય ઓફર લઈને આવી છે, જેમાં યૂઝર્સને 5જીબીનો ડેટા ફ્રીમાં મળી શકે છે. તેના માટે યૂઝર્સે કોઈ રિચાર્જ પણ કરાવવું નહીં પડે. સાથે જ આ ઓફરમાં તમને એક લિમિટ બાદ સ્પીડ ઓછી થવા સંબંધિત મુશ્કેલી પણ નહીં આવે. આ પ્લાન 2G, 3G અને 4G ત્રણેય પ્રકારના ડેટા સાથે ઉપલબ્ધ છે.

  • હોમ
  • બિઝનેસ
  • Airtel યૂઝર્સ આ સ્ટેપ્સને ફોલો કરીને મેળવી શકશે 5GB ફ્રી ડેટા, જાણો કેવી રીતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.