ગૌતમ અદાણી અને અનિલ અંબાણીના સંતાનોને મળે છે કેટલો પગાર?, જાણો બીજા ધનીકોના સંતાનો વિશે
રીયલ્ટી કંપની ડીએલએફના ચેરમેન કેપી સિંહની પુત્રી પિયાસિંહ - વાર્ષિક 29.6 લાખ રૂપિયા મળ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફ્યૂચર ગ્રુપના કિશોર બિયાનીની પુત્રી આશ્ની - વાર્ષિક 69 લાખ રૂપિયા
સિપ્લાના ચેરમેન વાઈકે હામિદના સંબંધી સમીના વજીરલ્લી -વાર્ષિક 2.47 કરોડ રૂપિયાનું પેકેજ
વોકહાર્ડના ચેરમેન હબીબ ખોરાકીવાલાના પુત્ર હુજૈફા અને મુર્તજા - બન્ને વાર્ષિક 1.33 કરોડ રપિયાનું પેકેજ
ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણી - વાર્ષિક પગાર 1.5 કરોડ રૂપિયા
રીયલ્ટી કંપની ડીએલએફના ચેરમેન કેપી સિંહના પુત્ર રાજીવ સિંહ - વાર્ષિક 4.42 કરોડ રૂપિયા
વિપ્રોના પ્રમુખ અઝીમ પ્રેમજીના પુત્ર રિશદ પ્રેમજી - વાર્ષિક પેકેજ 2.15 કરોડ રૂપિયા
ટીવીએસ મોટર્સના પ્રમુખ વેણુ શ્રીનિવાસનના પુત્ર સુદર્શન - વાર્ષિક પેકેજ 9.59 કરોડ રૂપિયા
અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણી - વાર્ષિક પગાર 1.2 કરોડ રૂપિયા
નવી દિલ્હીઃ દેશના મુખ્ય કારોબારી પરિવારમાં ગ્રુપના મુખ્ય લોકોના સંતાનોને પગાર ભથ્થાની વાત કરવામાં આવે તો કારોબારમાં ઝંપલાવતા જ કરોડોમાં રમવા લાગે છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી, વિપ્રોના અઝમ પ્રેમજી સહિત તમામ મોટા કારોબારી ગ્રુપના પ્રમુખ પોતાના સંતાનોને બિઝનેસમાં ડાયરેક્ટર, પ્રમોટર્સ કે અન્ય નિર્ણાયક પદ પર નિમણૂંક કરે છે. તેમાંથી ઘણાંને કેપંનીમાં તેમની વધતી જવાબદારી અને નવી કારોબારી તકમાં તેની સક્રિય ભાગીદારી માટે તેમને સારો એવો પગાર પણ મળે છે. ટોચની ભારતીય કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓનો સરેરાશ 20 કરોડ રૂપિયાના પગારની સામે નવી પેઢીના આ યુવા કારોબારીઓને પ્રમાણમાં ઓછી રકમ મળે છે છતાં પણ તેઓ કરોડોમાં રમી રહ્યા છે. આવો જાણીએ ટોચના ઉદ્યોગપતીઓના સંતાનોને કેટલો પગાર મળે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -