✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

RBIએ વ્યાજ દરમાં 0.25 પોઈન્ટનો વધારો કર્યો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Jun 2018 02:47 PM (IST)
1

આરબીઆઈએ નાણાંકીય વર્ષ 2019 ગ્રોથ અનુમાન 7.4 ટકા પર જાળવી રાખ્યું છે. એપ્રિલ-સપ્ટેમ્બરની વચ્ચે જીડીપી ગ્રોથ 7.5-7.6 ટકા રહેવાનો અંદાજ છે. ઓક્ટોબર-માર્ચની વચ્ચે જીડીપી ગ્રોથ 7.3-7.4 ટકા રહેવાનો અંદાજ છે. આરબીઆઈએ મોંઘવારી દરનું અનુમાન વધાર્યું છે. એપ્રિલ-સપ્ટેમ્બરની વચ્ચે મોંઘવારી દર 4.8-4.9 ટકા રહેવાનો અંદાજ છે. ઓક્ટોબર-માર્ચની વચ્ચે મોંઘવારી દર 4.7 ટકા રહેવાનો અંદાજ છે.

2

નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે ક્રેડિટ પોલિસીમાં વ્યાજ દરમાં ફેરફારની જાહેરાત કરી છે. આરબીઆઈએ રેપો રેટ 0.25 ટકા વધારીને 6.25 ટકા કર્યો છે. જ્યારે રિવર્સ રેપો રેટ પણ 0.25 ટકા વધીને 6 ટકા કરવામાં આવ્યો છે. સમિતિના બધા જ સભ્યોએ રેપો રેટમાં વધારાના પક્ષમાં વોટ કર્યો હતો.

  • હોમ
  • બિઝનેસ
  • RBIએ વ્યાજ દરમાં 0.25 પોઈન્ટનો વધારો કર્યો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.