✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટૂંકમાં જ 500 રૂપિયાની નવી નોટ જારી કરશે RBI, જાણો હાલની નોટ કરતાં કેટલી અલગ હશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Dec 2016 06:59 AM (IST)
1

ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આ નવી નોટ 500ની એ નોટ જેવી જ હશે જે 8 નવેમ્બર 2016ના નોટિફિકેશન અંતર્ગત જારી કરવામાં આવી હતી. આ નોટો પણ મહાત્મા ગાંધી સીરીઝ અંતર્ગત જ આવશે. આ તમામ નોટ આરબીઆઈ અનુસાર કાયદાકીય રીતે ચલણમાં રહેશે.

2

મહાત્મા ગાંધી ન્યૂ સીરીઝ અંતર્ગત આ નોટ જારી કરવામાં આવશે અને આ નોટની પાછળ છાપકામનું વર્ષ 2016 છપાયેલ હશે. આ નોટો પર આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલના સહી હશે.

3

નવી દિલ્હીઃ આરબીઆઈએ એક નવી જાહેરાત કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. આરબીઆઈએ નોટિફિકેશન જારી કરીને કહ્યું છે કે, તે 500 રૂપિયાની નવી નોટ જારી કરશે. આરબીઆઈ ટૂંકમાં જ 500 રૂપિયાની નવી નોટ જારી કરશે જેમાં ઇનસેટ લેટર નહીં હોય.

  • હોમ
  • બિઝનેસ
  • ટૂંકમાં જ 500 રૂપિયાની નવી નોટ જારી કરશે RBI, જાણો હાલની નોટ કરતાં કેટલી અલગ હશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.