✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રિલાયન્સને પાછળ છોડીને આ કંપની બની દેશની સૌથી મોંઘી કંપની

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Apr 2018 11:21 AM (IST)
1

ટીસીએસની માર્કેટ કેપ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 5,87,570.56 કરોડ રૂપિયાની સરખામણીએ 12,998.89 કરોડ રૂપિયા વધી રહી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ગુરુવારે 0.16 ટકા ગગડીને શેર દીઠ 927.55 રૂપિયા પર આવી ગયો હતો. ટોચની પાંચ કંપનીઓમાં ટીસીએસ બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રહી હતી. ત્યાર બાદ 4,99,892.24 કરોડ રૂપિયા સાથે એચડીએફસી બેંક ત્રીજા અને 3,19,752.53 કરોડ રૂપિયા સાથે આઈટીસી ચોથા ક્રમે રહી હતી.

2

બોમ્બે શેર માર્કેટમાં કંપનીનો શેર 4.04 ટકા ઉછળીને સાથે 3,137.30 રૂપિયાની સપાટીએ બંધ થયો હતો. દિવસમાં એક સમયે તે 4.46 ટકા ઉછળીને શેર દીઢ 3,150 રૂપિયાએ પહોંચી ગયો હતો.

3

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની ટાટા કન્સલટન્સી સર્વિસીસ (ટીસીએસ)એ છ લાખ કરોડ રૂપિયાની બજાર મૂડીના સ્તરને પાર કરી ગઈ છે. આ રીતે ટીસીએસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પાછળ છોડીને દેશની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. ગુરુવારે બાજર બંધ થયા બાદ ટીસીએસની માર્કેટ કેપિટલ 6,00,569.45 પર રહી.

  • હોમ
  • બિઝનેસ
  • રિલાયન્સને પાછળ છોડીને આ કંપની બની દેશની સૌથી મોંઘી કંપની
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.