✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રિલાયન્સ Jio વધુ એક મોટો ધડાકો કરવા તૈયાર, ફ્રીમાં આપશે 1 TB ડેટા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 May 2018 07:46 PM (IST)
1

ધ હિન્દુના અહેવાલ મુજબ શરૂઆતમાં FTTH પ્લાનમાં 100 Mbpsની સ્પીડ સાથે 100 GB ડેટા મળશે. જ્યારે ડેટા સમાપ્ત થશે ત્યારે ગ્રાહક એક મહિનામાં 25 વખત સુધી ફ્રીમાં 40GB ડેટાને રિચાર્જ કરાવી શકશે. એટલેકે ગ્રાહકોને એક મહિનામાં કુલ 1,100 GB ડેટા ફ્રીમાં મળશે.

2

મુંબઈઃ મુકેશ અંબાણીની માલિકીની કંપની Jio ટેલિકોમ સેક્ટરમાં વાવાઝોડું લાવ્યા બાદ હગવે બ્રોડબ્રેન્ડ ઈન્ટરનેટ તરફ આગળ વધી રહી છે. કંપની તેના જિયોફાઇબર સર્વિસ દ્વારા બ્રોડબેન્ડ ઇન્ટરનેટ વર્લ્ડમાં દબદબો જમાવવા માંગે છે.

3

જિયોફાઇબર કનેક્શન મેળવવા માટે ગ્રાહકોએ સિક્યોરિટી તરીકે 4500 રૂપિયા આપવા પડશે. ઉપરાંત જ્યારે ગ્રાહક કનેકશન કઢાવી નાંખે ત્યારે આ રૂપિયા પરત પણ કરી દેવાશે. કંપની આ માટે જિયો રાઉટર ઇન્સ્ટોલ કરશે.

4

રિલાયન્સ જિયો પાસે દેશભરમાં 3 લાખ કિલોમીટરથી વધારે ઓપ્ટિક ફાઇબર નેટવર્ક છે.

5

કંપની આ સર્વિસને ઘરેલુ અને કારોબારી બંને રીતે ગ્રાહકો માટે રજૂ કરશે. આ ઉપરાંત ગ્રાહકોને કેબલ વગર ઘરના દરેક ખૂણામાં WiFi કવરેજ પહોંચાડવા માટે જિયો એક્સટેન્ડનો પણ વિકલ્પ મળશે.

6

કંપનીએ દેશના પસંદગીની માર્કેટમાં 1.1TB (ટેરાબાઇટ) ફ્રી ડેટાની સાથે હાઇ-સ્પીડ ફાઇબર ટૂ ધ હોમ (FTTH) બ્રોડબેન્ડ કનેક્શન આપવાનું શરૂ કરી દીધું છે. તેમાં ડેટાની સ્પીડ 100Mbps છે. કંપની આ સર્વિસનું કમર્શિયલ ઓપનિંગ ચાલુ વર્ષમાં જ કરશે.

  • હોમ
  • બિઝનેસ
  • રિલાયન્સ Jio વધુ એક મોટો ધડાકો કરવા તૈયાર, ફ્રીમાં આપશે 1 TB ડેટા
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.