નવા વર્ષમાં Jio કરશે વધુ એક ધમાકો, કંપનીએ અત્યારથી જ શરૂ કરી દીધી તેની તૈયારી
ફિલ્મ સીજીઆઈ એક પ્રોફેશનલ સ્ટૂડિયો છે જેની ઑફિસ મુંબઈ અને પુણેમાં છે. આ કંપનીમાં 90 આર્ટિસ્ટ કામ કરે છે, જે ફિલ્મો અને ટીવી સીરીયલ્સમાં કોમ્યુટર્સ પિક્સર્સથી વધારે સારું વિઝ્યુઅલ રિઝલ્ટ આપવાનું કામ કરે છે. સાથે જ આ કંપની યુરોપ અને એશિયાના કેટલાક મોટો સ્ટૂડિયો માટે પણ કામ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppFilmCGIના સંસ્થાપક અને મેનેજીંગ ડિરેક્ટર આનંદ ભાનુશાલી પણ બ્રિટનના ઈન્ટરનેશનલ બિઝનેસ ડિપાર્ટમેન્ટ તરફથી આયોજિત આ ટૂરમાં શામેલ હતા. તેમણે યુનિવર્સિટીના અનુભવી પ્રોફેસર્સ સાથે વાતચીત કરી.
યુનિવર્સિટીએ આ અંગે જાણકારી આપી છે. જિઓ સ્ટૂડિયોઝના પ્રમુખ આદિત્ય ભટ્ટ અને ક્રિએટિવ નિદેશક અંકિત શર્મા આ યુનિવર્સિટીની મુલાકાત કરી જ્યાં VRની પ્રૉફેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે.
નવી દિલ્હીઃ ભારતીય ટેલીકોમ ઉદ્યોગમાં આવેલ નવી ટેલીકોમ કંપની રિલાયન્સ જિઓ આવતા વર્ષ 2018માં પોતાની ખુદની વર્ચ્યુઅલ રિયલ્ટી (વીઆર) એપ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તેના માટે કંપનીએ ઇંગ્લેન્ડની બર્મિંઘમ સિટી યૂનિવર્સિટીના નિષ્ણાંતોની સાથે કરાર પણ કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -